Home »Pooja »Pooja Vidhi» Vasant Panchami: This Saraswati Praise Give Success In The Life.

વસંત પંચમીઃ સફળતા માટેનુ સરસ્વતી કવચ

Dharm desk,Ahmedabad | Feb 14, 2013, 11:05 AM IST

આજે અને આવતીકાલે એમ બે દિવસ વસંત પંચમીનો પર્વ ઉજવાઈ રહ્યો છે.આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.મા સરસ્વતી જ્ઞાન,બુધ્ધિ,કલા અને સંગીતની દેવી છે.તેમની ઉપાસના કરવાથી મુર્ખ વ્યકિત પણ વિદ્વાન બની શકે છે.વિશ્વવિજય સરસ્વતી કવચનો નિત્ય પાઠ કરવાથી સાધકમાં અદ્રુત શક્તિનો સંચાર થાય છે.વિદ્યાર્થીઓ માટે આ વિશેષ ફળદાયી છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vasant Panchami: This Saraswati Praise Give Success In The Life.
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext