Home »Jeevan Jivi Jaano »Shastro Ni Shikh »Anya» Truth Of Death And Life Chanakya

કયો માણસ, કયા દિવસે, કયા સમયે અને કેવી રીતે મરશે?

Dharm Desk, Ahmedabad | Mar 29, 2012, 19:30 PM IST

  • કયો માણસ, કયા દિવસે, કયા સમયે અને કેવી રીતે મરશે?,  anya news in gujarati
હંમેશાથી એવું માનવામાં આવે છે કે આપણુ ભાગ્ય પૂર્વ નિર્ધારિત હોય છે. આપણે મળતી બધી સુવિધાઓ સફળતા-અસફળતા પહેલાથી જ નક્કી હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે.... आयु: कर्म च वित्तं च विद्या निधनमेव च। पंचैतानि हि सृज्यंते गर्भस्थस्यैव देहिन:।। ઉંમર, કર્મ, પૈસા, અભ્યાસ અને મૃત્યુનો સમય આ પાંચ વાતો એ સમયે જ નક્કી થઈ જાય છે જ્યારે વ્યક્તિ ગર્ભમાં રહે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો એ વખતે જ ભગવાન જ નક્કી કરી દે છે કે તે કેટલા વર્ષ સુધી જીવશે. વ્યક્તિનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે? તે જનમ્યા પહેલા જ નક્કી થઈ જાય છે. કોઈ વ્યક્તિ કંઈ રીતે કામ કરશે અને કેટલું ધન પ્રાપ્ત કરશે એ પણ પહેલેથી જ નક્કી હોય છે. આપણુ શિક્ષણ પણ પહેલેથી જ નક્કી હોય છે, આ ચાર વાતો સિવાય આપણુ મૃત્યુનો દિવસ પણ એ જ દિવસે નક્કી થઈ જાય છે જે દિવસે આપણે ગર્ભ રહે છે. મૃત્યુ કયા પ્રકારે આવશે તે પણ પહેલેથી જ નક્કી થઈ જાય છે. આ વાતોથી એ સિદ્ધ થઈ જાય છે કે આપણુ આખુ જીવન પહેલેથી જ નક્કી રહેતું હોય છે. શાસ્ત્રોમાં બતાવેલ આ 5 વાતોમાં એ પણ દર્શાવાયું છે કે આપણુ પહેલુ કર્તવ્ય છે કર્મ. કર્મથી જ આ પાંચો વાતોને પણ બદલી શકાય છે. શ્રીકૃષ્ણએ પણ કર્મને જ પ્રધાનતા આપી છે. આથી વ્યક્તિએ કોઈપણ પરિસ્થિતિમાં કર્મને છોડવું ન જોઈએ. હંમેશા ધર્મના માર્ગે ચાલને કર્મ કરતા રહેવું જોઈએ. ધાર્મિક કર્મોથી જ આપણુ ભાગ્ય બદલાઈ શકે છે.
Related Articles:

આ ત્રિદેવીની પૂજાથી મળે વૈભવ, ધન તથા સુખ
સ્ત્રીઓ આ 1 વાત ગાંઠે બાંધી દો, હંમેશા સુરક્ષિત રહેશો!
અપેક્ષાથી પણ વધારે ધન મળશે, ઝડપી લો નવા વેપારની તક
વધતા રહેશે તમારા પૈસા, કરો ચૈત્ર નવરાત્રિમાં આ સરળ ઉપાય
ચૈત્રી નવરાત્રિઃ ધન, સુખ, સંપત્તિ જોઈએ, તો આટલુ કરજો
કઈ દિશામાં ઘરનો મુખ્ય દરવાજો તમને આપે છે ધન લાભ?
સવારમાં આવો ફોટો જુઓ, પરિવાર ધનિક બનવા લાગશે
જ્યારે પડી જાય ખીસ્સા માંથી પૈસા ત્યારે મળે છે આવા સંકેત
ઘરેલું ઉદ્યોગ ધંધાથી થશે આ લોકોને ધન અને નામ
અમાસ-ગુરુવારનો યોગઃ ધન અભાવ દૂર કરશે આ શિવમંત્ર
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: truth of death and life chanakya
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    VIEW COMMENT

    Recommended

        PrevNext