Home »Life Management »Karma» Three Bad Sleeping Habit Change Your Life

સૂવાના 3 ખોટા ટાઈમિંગથી રિસાય જાય છે મહાલક્ષ્મી, વધે છે ચરબી

Dharm Desk, Ahmedabad | Feb 15, 2013, 10:06 AM IST

શું આપ જાણો છો આપણા સોનાની ભૂલ ટાઈમિંગના કારણે ધન સંબંધી પરેશાનીઓ વધી શકે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ ખોટા સમય પર સૂવે છે તો તેનાથી મહાલક્ષ્મી રિસાય જાય છે અને તેને જીવનમાં પૈસાની તંગી શરૂ થઈ જાય છે. અહીં જાણો કયા કયા સમયે ન સૂવું જોઈએ, જેનાથી મહાલક્ષ્મી ક્યારેય રિસાતી નથી.

લક્ષ્મીને મનાવવા અને સ્વાસ્થ્ય જાળવવા માટે રાખો આટલું ધ્યાન.....

(Karma Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Life Management Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: three bad sleeping habit change your life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended