Home »Pooja »Pooja Vidhi» Shri Ram Pujan Vidhi

શ્રી રામની પૂજન વિધિ

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 15:57 PM IST

  • શ્રી રામની પૂજન વિધિ,  pooja vidhi news in gujarati
ધર્મ ડેસ્ક, અમદાવાદઃશ્રીરામની પૂજા માટે સવારે વહેલાં ઉઠીને નિત્યકર્મોથી નિવૃત્ત થઈને ઘરના ઉત્તરી ભાગમાં એક સુંદર માંડવો બાંધવો.  તેની વચ્ચે એક યજ્ઞની વેદી બનાવવી. તેની વચ્ચે ભગવાન શ્રીરામ અને માતા સીતાની પ્રતિમાને સ્થાપિત કરવી. શ્રીરામ અને માતા સીતાની પંચોપચાર (ગંધ, ચોખા, ફુલ, ધૂપ, દીપ)થી પૂજા કરવી.
 
ત્યારબાદ આ મંત્રનું જાપ કરવું-
 
मंगलार्थ महीपाल नीराजनमिदं हरे।
संगृहाण जगन्नाथ रामचंद्र नमोस्तु ते।।
ऊँ परिकरसहिताय श्रीसीतारामचंद्राय कर्पूरारार्तिक्यं समर्पयामि।
 
ત્યારબાદ કોઈ વાસણમાં કર્પૂર અને ઘીની દીવેટ (એક, પાંચ અથવા અગિયાર) સળગાવી ભગવાન શ્રીસીતારામની આરતી કરવી, જે નીચે પ્રમાણે છે-
 
आरती कीजै श्रीरघुबर की, सत चित आनंद शिव सुंदर की।।
दशरथ-तनय कौसिला-नंदन, सुर-मुनि-रक्षक दैत्य निकंदन,
अनुगत-भक्त भक्त-उर-चंदन, मर्यादा-पुरुषोत्तम वरकी।।
निर्गुन सगुन, अरूप, रूपनिधि, सकल लोक-वंदित विभिन्न विधि,
हरण शोक-भय, दायक सब सिधि, मायारहित दिव्य नर-वरकी।।
जानकिपति सुराधिपति जगपति, अखिल लोक पालक त्रिलोक-गति,
विश्ववंद्य अनवद्य अमित-मति, एकमात्र गति सचारचर की।।
शरणागत-वत्सलव्रतधारी, भक्त कल्पतरु-वर असुरारी,
नाम लेत जग पवनकारी, वानर-सखा दीन-दुख-हरकी।।
आरती के बाद हाथ में फूल लेकर यह मंत्र बोलें-
नमो देवाधिदेवाय रघुनाथाय शार्गिणे।
चिन्मयानन्तरूपाय सीताया: पतये नम:।।
ऊँ परिकरसहिताय श्रीसीतारामचंद्राय पुष्पांजलि समर्पयामि।
 
ત્યારબાદ ભગવાનને ફુલ અર્પણ કરવા અને આ શ્લોક બોલતા પ્રદક્ષિણા કરવી-
 
यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च।
तानि तानि प्रणशयन्ति प्रदक्षिणपदे पदे।।
 
ત્યારબાદ ભગવાન શ્રીરામને પ્રણામ કરી કલ્યાણ માટે પ્રાર્થના કરવી-
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shri Ram Pujan Vidhi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended