Home »Pooja »Aarti» Lord Chalisa Path

દુઃખોના ઘાવ ઉપર દવાનું કામ કરે છે શિવ ચાલીસા પાઠ

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 17:49 PM IST

  • દુઃખોના ઘાવ ઉપર દવાનું કામ કરે છે શિવ ચાલીસા પાઠ,  aarti news in gujarati
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આપણે મોટાભાગે ધર્મ કે સત્સંગમાં ઇષ્ટદેવની કૃપાની વાતો તો સાંભળી જ હશે, ઇષ્ટદેવ અને તેમની શક્તિઓ ઉપર શ્રદ્ધા અને આસ્થા રાખનાર વ્યક્તિ મનોબળ અને આત્મવિશ્વાસથી આગળ વધે છે. ઇષ્ટદેવની કૃપાની વાતો તો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તો આ બાબતોને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શિવ એવા દેવ છે જે કોઈ એક વ્યક્તિના નહીં પણ સંપૂર્ણ જગતા ઇષ્ટદેવ છે. પછી કોઈ તેમની પ્રત્યક્ષ પૂજા કરે કે ન કરે. શિવ સર્વવ્યાપી, કલ્યાણ અને સંહારક શક્તિના સ્વામી માનવામાં આવે છે. સોમવારના દિવસે સુખ અને ઇચ્છાઓ પૂર્ણ કરનાર શિવની આરાધનામાં શિવ ચાલીસાનો પાઠ ખૂબ જ શુભ સાબિત થાય છે. શિવ ચાલીસા ચરિત્ર, ગુણો, શક્તિઓ અને મહિમાનું ગાન કરે છે. ધાર્મિક માન્યતા છે કે શિવ ચાલીસાનો પાઠ પુષ્ણ અને મોક્ષ આપનાર છે. 
 
દોહાઃ 
 
જય ગણેશ ગિરજાસુવન મંગલ મૂલ સુજાન, 
કહત અયોધ્યાદાસતુમ દેઉ અભય વરદાન 
જય ગિરિજાપતિ દીનદયાલા, 
સદા કરત સન્નત પ્રતિપાલા. 
ભાલ ચંદ્રમા સોહત નીકે, 
કાનન કુન્ડલ નાગ ફની કે. 
અંગ ગોર શિર ગંગ બહાયે, 
મુન્ડમાલ તન ક્ષાર લગાયે. 
વસ્ત્ર ખાલ વાઘમ્બર સોહે, 
છબિ કો દેખી નાગ મન ચાહે, 
મૈના માતુ કિ હવે દુલારી, 
વામ અંગ સોહત છબી ન્યારી. 
કર ત્રિશૂલ સોહત છબિ મારી, 
કરતસદા શત્રુન ક્ષયકારી. 
નંદી ગણેશ સોહૈં તહં કૈસે, 
સાગર મધ્ય કમલ હૈ જેસે. 
કાર્તિક શ્યામ ઓર ગણરાઉ, 
યા છબિ કો કહિ જાત ન કાઉ. 
દેવન જબહી જાય પુકારા, 
તબહિ દુખ પ્રભુ આપ નિવારા. 
કિયા ઉપદ્રવ તારક ભારી, 
દેવન સબ મિલિ તુમહી જુહારી. 
તુરત ષડાનન આપ પઠાયઉ, 
લબ નિમેષ મહં મારી ગિરાયઉ. 
આપ જલંધર અસુર સંહાર, 
સુયશ તુમ્હાર વિદિત સંસારા, 
ત્રિપુરાસુર સન યુદ્ધ મચાઇ 
તબહિં કૃપા કર લીન બચાઈ 
ક્રિયા તપહિ ભાગીરથ ભારી,
પુરબ પ્રતિજ્ઞા તાસુ પુરારી. 
દાનિન મહં તુમ સમ કોઉ નાહીં. 
સેવક સ્તુતિ કરત સદાર્હી. 
વેદ માહિ મહિમા તુમ ગાઇ, 
અકથ અનાદિ ભેગ નહીં પાઇ. 
પ્રકટે ઉદઘિ મંથન મેં જ્વાલા, 
જરત સુરાસુર ભએ વિહાલા. 
કિન્હ દયા તહં કરી સહાઇ, 
નીલકંઠ તબ નામ કહાઇ. 
પૂજન રામચંદ્ર જબ કિન્હાં, 
જીત કે લંકા વિભીષણ દિન્હા, 
સહસ કમલ મેં હો રહે ધારી, 
કિન્હ પરીક્ષા તબહીં ત્રિપુરારી, 
એક કમલ પ્રભુ રાખેઉ જોઈ, 
કમલનયન પૂજન ચહં સોઇ. 
કઠિન ભક્તિ દેખી શંકર, 
ભયે પ્રસન્ન દિયે ઇચ્છિત વર. 
જય જય જય અનંત અવિનાશી, 
કરત કૃપા સબકે ઘટ વાસી, 
દુષ્ટ સકલ નિત મોહિ સતાવૈસ 
મમત રહો મોહે ચેન ન આવે. 
ત્રાહિ-ત્રાબિ મે નાથ પુકારો, 
યબ અવસર મોહિ આન ઉબારે, 
લે ત્રિશુલ શત્રુન કો મારો, 
સંકટ સે મોહિ આન ઉબારો, 
માત પિતા ભાતા સબ કોઈ, 
સંકટ મેં પૂછત નહિ કોઈ. 
સ્વામી એક હૈ આસ તુમ્હારી, 
આય હરહુ મમ સંકટ ભારી. 
ધન નિર્ધન કો દેત સદા હી, 
જો કોઈ જાચે સો ફલ પાહી. 
અસ્તુતિ કેહિ વિધિ વિધિ કરો તમ્હારી, 
ક્ષમહુ નાથ અબ ચૂક હમારી. 
શંકર હો સંકટ નાશન, 
મંગલ કારણ વિધ્ન વિનાશન. 
યોગી યતિ મુનિ ધ્યાન લગાવે, 
શારદ નારદ શીશ નવાવે, 
નમો નમો જય નમઃ શિવાય, 
અસુર બ્રહ્માદિક પાર ન પાય. 
જો યબ પાઠ કરે મન લાઇ. 
તા પર હોત હે શમ્ભુ સહાઇ. 
રનિયા જો કોઈ હો અધિકારી, 
પાઠ કરે સો પાવન હારી 
પુત્ર હોન ઇચ્છા જોઈ, 
નિશ્ચિય શિવ પ્રસાદ તેહિ હોઈ, 
પન્ડિત ત્રયોદશી કો લાવે, 
ધ્યાન પૂર્વક હોમ કરાવે. 
ત્રયોદશી વ્રત કરૈ હંમેશા, 
તન નહિ તાકે રહે કલેશા. 
ધૂપ દીપ નૈવેધ ચઢાવે, 
શંકર સન્નુખ પાઠ સનાવે 
જન્મ જન્મ કે પાપ નસાવે, 
અન્ત ધામ શિવપુર મેં પાવે. 
કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી, 
જાનિ સકલ દુખ હરહુ હમારી 
દોહા નિત્ત નેમ કર પ્રાતઃ હી, 
પાઠ કરૌ ચાલીસા, 
તુમ મેરી મનોકામના, 
પૂર્ણ કરો જગદીશ. 
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lord Chalisa path
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext