Home »Welcome 2014 »Around The World» Shanishvari Amas By Horoscope Solution For Dosh

શનિશ્વરી અમાસ કાલેઃ તમારી રાશીથી જાણો શનિદોષનો ઉપાય

Dharm Desk, Ahmedabad | Apr 20, 2012, 16:02 PM IST

shanishvari amas by horoscope solution for dosh 21 એપ્રિલને શનિશ્વરી અમાસનો યોગ બની રહે છે. ધર્મ ગ્રંથો અનુસાર શનિશ્વરી અમાસને દાન, પૂજા-પાઠ, પ્રયોગ અને ઉપાય કરવાનો દિવસ હોય છે. જ્યોતિષ અનુસાર શનિદેવ બધા રાશિવાળા પર કોઈને કોઈ રીતે અસર પહુંચાડે છે.



શનિશ્વરી અમાસ પર બધા લોકો પોતાની રાશિ અનુસાર શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાય કરો તો ઝડપથી જ બધી પરેશાનિઓથી છુટકારો મળવા લાગશે. આ ઉપાય આ પ્રકારે છે –



મેષ –આ રાશિવાળાને ઔષધિઓનું દાન દેવું જોઈએ અને મસૂરની દાળ વહેતા જળમાં વહાવવી જોઈએ.



વૃષભ –વૃષભ રાશિવાળાને કોઈ સાધુને તવો કે અંગૂઠી દાનમાં આપો અને શિવમાં દૂધ-દહીંનું દાન આપો.



મિથુન –આ રાશિવાળા કાળા સુરમા અને કાળા કપડામાં મગ રાખીને દાન દો તો દોષની શાંતિ થશે અને શનિ દેવ પણ પ્રસન્ન થશે.



કર્ક –કર્ક રાશિવાળાને પોતાની રાશિ અનુસાર વહેતા જળમાં કાલસો વહેવડાવવો જોઈએ.



સિંહ –સૂર્યની રાશિવાળા શનિ શાંતિ માટે મીઠા તેલનું દાન કરો.



કન્યા –આ રાશિના લોકો શનિ મંદિરમાં શનિ દેવને તેલથી અભિષેક કરો તો શનિદોષની શાંતિ થઈ શકે છે.



તુલા –તુલા રાશિવાળાને કાંસાના વાસણમાં તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈને તેલ વાસણની સાથે દાન કરવું જોઈએ. સુખ નારિયેળ નદીમાં પ્રવાદહિત કરો.



વૃશ્ચિક –શનિદેવની શાંતિના માટે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો.



ધન –આ રાશિવાળાને તલના તેલનું દાન કરવું જોઈએ.



મકર –શનિદેવની આ રાશિના લોકોએ કાળા કપડાનું દાન કરવું અને પાણીમાં કોલસા વહાવવા.



કુંભ –આ રાશિવાળાને અડદ અને તેલનું દાન દેવું જોઈએ.



મીન –મીન રાશિ વાળાએ બૂટ-ચપ્પલનું દાન કરો.




Related Articles:

માઈન્ડ બનાવો શાર્પ અને સ્ટ્રોંગ, શનિવારે વિશેષ અવસર
ક્લિક કરો, જાણો કયા ખાસ કારણોથી શુભ છે અખાત્રીજ?
મણિકાંચન યોગ કેવી રીતે આવે છે દાંપત્ય જીવનમાં? જાણો
યુવક-યુવતી સપનામાં પોતાને આવી રીતે જુએ, તો શું થાય?
શનિવારે હનુમાનના નામે શરૂ કરો આ ઉપાય, બધુ થશે પોઝિટિવ
વાતે-વાતે ઝઘડો કરતા પતિને, કંઈક આ રીતે કંટ્રોલ કરો!
હંમેશા સુખી રહેવાનો મોકો છે શનિવારે, ચમત્કાર કરશે આ યંત્ર
આંખ માટે છે આવી ફરિયાદ? તો વરિયાળીને આ રીતે ખાવો
આ હસતી ચીજ કઈ રીતે અને કેવા-કેવા આપે છે લાભ? જાણો
માત્ર શિવજીનું જ લિંગ રૂપમાં પૂજન કેમ કરવામાં આવે છે?
ગ્લિસરીન આ રીતે કરશે તમારા ડેંન્ડ્રફ સાથે ઢીશુમ...ઢીશુમ
શનિવારે શુભ સંયોગઃ રાહુપૂજાનો ઉપાય દૂર કરશે મગજની અશાંતિ
શનિવારે આટલુ કરી જુઓ , તમારું પણ નસીબ ઉઘડી જશે!



Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: shanishvari amas by horoscope solution for dosh
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    VIEW COMMENT

    Recommended

        PrevNext