Home »Pooja »Pooja Vidhi» Shanidosh Shanti Donation Donet For Shani Shanti

શનિને શાંત કરવા, શું અને કંઈ રીતે દાન કરવું જોઈએ?

Dharm Desk, Ahmedabad | Apr 13, 2012, 17:16 PM IST

  • શનિને શાંત કરવા, શું અને કંઈ રીતે દાન કરવું જોઈએ?,  pooja vidhi news in gujarati
શનિના અશુભ પ્રભાવ દૂર કરવા અને નુકસાનથી બચવા આ વસ્તુનું દાન કરો હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે શનિદેવનો સ્વભાવ ન્યાયપ્રિય અને ક્રૂર પણ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને લીધે સાંસારિક પ્રાણીઓ પોતાની બુરાઈ અને દુર્ગુણોને ચાલતા શનિના ન્યાયના અનેક દશા અને સ્થિતિ ભોગવે છે. તેમાં સાચો દ્રષ્ટિકોણ એ પણ છે કે શનિની આ કઠોરતા દોષોનો અંત કરે છે. શનિ દશાઓ કે અનિષ્ટ પ્રભાવોથી બચવા માટે જ સારા કર્મોમાં પૂજા-ઉપાસના સિવાય સરળ ઉપાયોમાં દાનનું મહત્વ બતાવ્યું છે. ખાસ કરીને શનિવારે શનિકૃપા માટે દાનમાં શનિની જ પ્રિય વસ્તુઓનું દાન વિશેષ મંત્રથી કરવાનું મહત્વ બતાવ્યું છે. તેનાથી શનિદોષ શાંત થઈ જાય છે. જાણો આ શનિમંત્ર અને દાનની વસ્તુઓ... -શનિવારના દિવસે શનિદેવની પૂજા-ઉપાસના પછી મૃત્યુતુલ્ય કષ્ટો અને પરેશાનીઓને દૂર કરવા માટે લોખંડ, તેલ, કામળો, અડદની કાળી દાળ, નીલમ રત્ન, સોનું, વાદળી ફૂલ, મીઠુ, છતરી, ચામડાના જૂતા-ચપ્પલ કે ભેસ કે ગાયના વાછરડાનું દાન કોઈપણ યોગ્ય બ્રાહ્મણને નીચે લખેલ મંત્ર બોલીને કરો... शनैश्चरप्रीतिकरं दानं पीड़ा-निवारकम्। सर्वापत्ति विनाशाय द्विजाग्रयाय ददाम्यहम्।। -દાનની સાથે જ 1 કે યથાશક્તિ સંખ્યમાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો.
Related Articles:

શનિવારે આટલુ કરી જુઓ , તમારું પણ નસીબ ઉઘડી જશે!
13 અપ્રિલથી શનિ બનાવશે દુર્લભ યોગઃ શું કહે છે પંડિતજી?
શનિવારે બોલો શિવમંત્ર મન બનશે મક્કમ, શનિદોષ થશે દૂર!
શનિ-અષ્ટમીના સંયોગમાં, શિવ સ્મરણ તણાવ રાખશે દૂર
ઘરબેઠા કરો શનિવારે સાળંગપુરના હનુમાનજીના દર્શન
મનની શાંતિ માટે શનિવારે કરજો મહાગૌરીની ઉપાસના
શનિવારે આ શિવમંત્રથી, ઢગલો થઈ જશે ધન અને સુખનો
શનિની સાડાસાતી કે અઢીયામાં શાનું કરાય છે દાન?
શનિ હોય કે રાહુ-કેતુ! આ દેવી મંત્રની શક્તિ પાડી દે છે ઠંડા
સુંદરકાંડની આ હનુમાન સ્તુતિથી, શનિદેવ પણ થશે મહેરબાન
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: shanidosh shanti donation donet for shani shanti
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext