Home »Astrology »Aasan Nidan» Shani Change Way What Is Effect Your Zodiac

135 દિવસો માટે શનિ બદલશે તમામ રાશિના લોકોનું ભાગ્ય

Dharm Desk, Ahmedabad | Feb 12, 2013, 08:49 AM IST

વર્તમાનમાં શનિદેલ રાહુ ગ્રહની સાથે તુલા રાશિમાં સ્થિત છે. 25 ફેબ્રુઆરી 2013 પછી શનિ ગ્રહ પોતાની ચાલ બદલી રહે છે. શનિની ચાલ બદલવાથી બધા રાશિના લોકોની ભાગ્ય પણ બદલશે. અહીં જાણો ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.  મનીષ શર્મા અનુસાર શનિની ચાલ બદલવાથી તમારી રાશિ પર કેવી અસર થશે....

શનિની આ ઉલટી ચાલ મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, કુંભ તથા મીનને વિશેષ અસર પડશે. તેનામાંથી કર્ક તથા મીનમાં શનિની નાની પનોતી ચાલી રહી છે તથા કન્યા, તુલા તથા વૃશ્ચિકમાં સાડાસાતી ચાલી રહી છે. મિથુન તથા કુંભ રાશિથી અઢીવર્ષની પનોતી થોડાં સમય પહેલા જ પૂરી થાય છે. સિંહ રાશિ પરથી સાડાસાતી ઉતરી હતી, પણ શનિના વક્રી થવાથી એક વાર ફરી રાશિઓ શનિના પ્રભાવમાં આવશે.

આગળ જાણો, શનિના ચાલ પરિવર્તનની તમારીરાશિ પર કેવી થશે અસર....

(Aasan Nidan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shani change way what is effect your zodiac
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended