Home »Astrology »Aasan Nidan» See Your Face In Mirror And Know Self Age

અરીસામાં જુઓ ચહેરો અને જાણો કેટલા વર્ષ જીવશો તમે

Dharm Desk, Ahmedabad | Feb 07, 2013, 09:41 AM IST

શરીર લક્ષણ વિજ્ઞાનીઓ અનુસાર મસ્તક રેખાઓના આધાર પર કોઈ પણ માણસની ઉમરને ઘણી હદ સુધી જાણી શકાય છે. તેના માટે કોઈ પણ વ્યક્તિને લલાટ એટલે કે માથાની સ્થિતિ, આકાર-પ્રકાર, રંગ તથા લીસ્સાપણાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

શુભ લલાટ પ્રત્યેક રેખામાં 25 ટકા આયુષ્યની વૃદ્ધિ કરે છે તથા અશુભ લલાટ એટલા જ ટકા આયુષ્ય ઓછું કરે છે. આપનું આયુષ્ય જાણો આગળ....

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: see your face in mirror and know self age
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext