Home »Yoga »Ayurved» Remove Your Sickness By Kesar

શિયાળામાં આ ઔષધી છે અક્સિર, જાળવે શરીરની તાસીર

Dharm Desk, Ahmedabad | Nov 23, 2012, 17:33 PM IST

કેસર ખાવામાં કડવું હોય છે, પણ સુગંધને કારણે અલગ-અલગ પકવાનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ પાણીમાં નાખવાથી તે પીળા રંગનું બની જાય છે. આ રંગ કેરેટિનોયડ તત્વના કારણે થાય છે.

મુખ્ય તત્વોમાં કૈરોટિન, લાઈકોપિન, જિયાજૈંથિન, ક્રોસિન, પિકેક્રોસિન વગેરે જોવા મળે છે. તેનામાં ઈસ્ટર કિટોન તથા સુગંધિત તેલ પણ થોડીક માત્રામાં મળે છે. અન્ય રસાણયિક તત્વોમાં ટારપેન, ઈલ્ડિહાઈડ તથા ટારપેન આલ્કોહોલ પણ મેળવવામાં આવે છે. આ રસાણયિક તથા કાર્બનિક તત્વોને કારણે કેસરને અણમોલ ઔષધિ બનાવે છે.

જાણીએ કેસરના ઔષધિક ગુણો.....

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: remove your sickness by kesar
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext