Home »Pooja »Mantra» Prodosh Mantras Hanumanji What Is Benefits

કાલે પ્રદોષઃ આ હનુમાન મંત્રથી તરત થશે કામ

Dharm Desk, Ahmedabad | Jan 23, 2013, 11:44 AM IST

હિન્દુધચર્મમાં જીવનથી જોડાયેલી મહત્વના કામમાં આવી રહેલી પરેશાનીઓ ઝડપથી દૂર કરવા માટે હનુમાન ભક્તિ અસરકારક માવામાં આવે છે. વિશેષ રીતે પ્રદોષ તિથિનો દિવસ.

આ તિથિ રુદ્ર એટલે કે શિવપૂજાની શુભ ઘડી હોય છે. શ્રી હનુમાનજી પણ પવનપુત્ર કહેવામાં આવે છે એટલે કે વાયુનો સંબંધ વેગ અને પ્રાણ સાથે છે. હનુમાનજી પણ આવી જ શક્તિ અને ઉર્જાના સ્વામી છે. આ માટે મુશ્કેલીઓથી છૂટકારો માટે પ્રદોષ તિથિ પર હનુમાન ઉપાસના સરળ ઉપાય માનવામાં આવે છે.

આગળ જાણો, હનુમાનજીની કૃપાથી જીવનમાં ઉર્જાવાન, નિરોગી તથા સંપન્ન બનવા માટે વિશેષ કરો આ હનુમાન મંત્રનો જાપ.....

(Mantra Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: prodosh mantras hanumanji what is benefits
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended