Home »Avu Kem »Rahasya» Parampara We Should Worship To Mahalaxmi In This Type Photo

ઘરમાં મહાલક્ષ્મીના આવા ચમત્કારી ફોટા ચારેબાજુથી કરે ધનવર્ષા

Dharm desk,Ahmedabad | Jan 16, 2013, 14:13 PM IST

શાસ્ત્રો અનુસાર ધનની દેવી મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ પણ વ્યકિત ધનવાન બની શકતી નથી.જે વ્યકિત પર મા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે તેના ઘર-પરિવારમાં કયારેય પૈસાની કમી જણાતી નથી.જુના કાળથી જ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરવામાં આવતા.અહીં જાણો આવો જ એક ઉપાય જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પૈસાની સમસ્યા દુર થઈ જાય છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Parampara We Should Worship To Mahalaxmi In This Type Photo
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext