Home »Yoga »Ayurved» Orange This Benefit For Your Health

ORANGE - ના આ ગુણો જાણશો તો રોજ ખાવાની કરશો જીદ્દ

Dharm Desk, Ahmedabad | Feb 09, 2013, 13:19 PM IST

કોઈ પણ બીજા ફળ અને શાકભાજીના મુકાબલે સંતરામાં સૌથી વધારે ફાઈબર હોય છે. આ પાચનમાં વધારે ફાયદાકારક હોય છે. તેની સૂકી છાલનું ચૂર્ણ પાણી કે દૂધ સાથે મેળવીને તેનો લેપ લગાવવાથી થોડા જ દિવસોમાં ચહેરો ચમકવા લાગે છે.

એક વ્યક્તિને જેટલા વિટામિન સી-ની જરૂર હોય છે, તે એક સંતરાથી પૂરી થઈ જાય છે. જાણીએ સંતરા ખાવાથી થતાં વિશેષ લાભો વિશે....

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: orange this benefit for your health
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext