Home »Yoga »Yoga Sutra» Only One Glass Jyuse You Got Wellness Advantage Of

તમને મળે આરોગ્યના 10 ફાયદા માત્ર 1 ગ્લાસ જ્યૂસ માંથી

Dharm Desk, Ahmedabad | May 05, 2012, 08:45 AM IST

  • તમને મળે આરોગ્યના 10 ફાયદા માત્ર 1 ગ્લાસ જ્યૂસ માંથી,  yoga sutra news in gujarati

only one glass jyuse you got wellness advantage of bodyઓરેન્જ એટલે સંતરાને એનર્જી આપનાર ફળ માનવામાં આવે છે. સંતરા ખાધા પછી તરત તાજગી અને ચુસ્તી અનુભવ થાય છે.- નિયમિત રૂપથી સંતરાનો આહારમાં સમાવેશ કરવાથી શર્દી, ઉધરસ કે રક્તસ્ત્રાવની ફરિયાદ નહીં રહે.- શરીર તંદુસ્તી અને ઉમર લાંબી હોય છે. રાતના સૂતા સમયે કે ફરી સવારે સંતરા ખાવાથી પાચન બરાબર છે.- ગરમીમાં રોજ સંતરાને જ્યૂસ સાથે લેવાતી શરીર સ્વસ્થ રહે છે, ચુસ્તી- સ્ફૂર્તી સારી રહે છે.- ત્વાચામાં નિખાર આવે છે અને સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે.- એક ગ્લાસ ઓરેન્જ જ્યૂસ તન-મનને શીતળતા આપી થાક અને તણાવ દૂર કરે છે, દિલ અને મગજને નવી શક્તિ તથા તાજગીથી ભરી દે છે.- તાવમાં સંતરાના રસનું સેવન કરવાથી શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે.- તેમાં ઉપસ્થિત સાઈટ્રિક ઉનવાનો રોગો અને ગુર્દા રોગને દૂર કરે છે.- દિવસના દર્દીને સંતરાનો રસ મધ મેળવી લેવાથી આશ્ચર્યજનક લાભ થાય છે.- સંતરાનું જ્યૂસનું સેવન કરવાથી કોઈ પણ પ્રકારનું કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે.- સંતારાના જ્યૂસમાં થોડું પીસેલું ને સેકેલું જીરું અને સીંધાલું નમક મેળવીને પીવાથી એસીડિટીના રોગમાં આરામ રહે છે.
Related Articles:

જમ્યા પછી તમારે તરત બેસવું પડે છે કામે? અજમાવો આ ઈલાજ
વિપત્તિથી ઘેરાયા છો? તુલસીદાસ બતાવે છે મુક્તિનો ઉપાય
તમારા શરીરને કરશે નુક્શાન જો આ રીતે ફળ ખાધા છે તો
સ્ત્રી છો? તો ધ્યાન રાખો આ 1 વાત, હંમેશા સુરક્ષિત રહેશો!
જવાનીમાં થઈ જાય જો આ રોગ તો થઈ જજો સાવધાન
સંપૂર્ણ MAY મહિનામાં તમને ક્યારે ધનલાભ થવાનો છે?
મુશ્કેલ સમયમાં પણ સફળતા મળે છે આવા લોકોને
દુર્લભ સંયોગ પર હનુમાનજીની પૂજા આપશે સાંસારિક ફાયદા
જમતા સમયે મોબાઇલ પર વાત? તેના ખતરનાક ગેરફાયદા જાણો
નૃસિંહ જયંતી શુક્રવારે, તેનું સ્મરણ આપે છે આવો લાભ
પાપીઓને ગર્ભમાં જ મળી જાય છે આ રીતે સજા
તમારું જીવન ઠાઠ-માઠથી જીવન ગુજરશે, જાણો ગુપ્તમંત્ર!
મૂઠી ચણાને ગોળ ચમકાવી દેશે તમારું ભાગ્ય, જાણો કઈ રીતે?
બુટ-ચપ્પલની ચોરી થવી કે ગુમ થાય તો થશે લાભ કે હાનિ?
જ્યારે તમારા રસ્તામાં ક્યાંક હાથી દેખાય તો શું કરવું જોઈએ?
તમને લાભ આપનાર ગ્રહો મે માસમાં બદલે છે સ્થાન, જાણો
જ્યારે કોઈની શબયાત્રા જુઓ તો શું કરવું જોઈએ?
દામદાર નુસખોઃ આયુર્વેદિક ઉપાય કરી ખરતાવાળને અટકાવો
તણાવ વધી રહ્યો હોય તો ગુરુવારે શિવપૂજાથી મેળવો રાહત
તમારા દરવાજા માંથી આવે આવો અવાજ તો આવું થઈ શકે
દોષથી બચવા માટે, જાણો કયા દેવતાને શું ચઢાવશો?
સુંદર દેખાવાની ઈચ્છા હોય તો એકવાર આ વીડિયો જરૂર જોજો
માલામાલ બનાવી દેશે તમને આ નાનો છોડ, જાણો કેમ?Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: only one glass jyuse you got wellness advantage of
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext