Home »Life Management »Karma» Not To Tallk With Friend About Wife Story Publick

દોસ્તોને પણ ન બતાવવી જોઈએ પત્નીની આવી વાતો

Dharm Desk, Ahmedabad | May 01, 2012, 15:55 PM IST

  • દોસ્તોને પણ ન બતાવવી જોઈએ પત્નીની આવી વાતો,  karma news in gujarati

not to tallk with friend about wife story publick place સફળ વૈવાહિક જીવન માટે જરૂરી છે પતિ-પત્નીને પરસ્પર તાલમેલ રહે. જો તાલમેલ બગડી જાય છે તો તેનું જીવન પણ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. તેની સાથે જ પતિને થોડીર અન્ય વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. સફળ વિવાહિત જીવનના સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે....अर्थनाशं मनस्तापं गृहिणीचरितानि च।

नीचवाक्यं चाऽपमानं मतिमान्न प्रकाशयेत्।।આ શ્લોકનો અર્થ છે કે થોડીક વાતોને ગુપ્ત રાખવી જોઈએ જેમ કે આપણા ધનનો નાશ, આપણું દુઃખ, પત્નીનું ચરિત્ર, નીચે કે ખરાબ સ્વભાવવાળી વ્યક્તિદ્વારા થયેલી વાતો, પોતાનું અપમાન.આચાર્ય ચાણક્ય કહે છે કે જો આપણને આર્થિક હાનીનો સામનો કરવો પડતો હોય તો આ વાત કોઈને જણાવવી નહીં, નહીં તો લોકો ધન સંબંધી સહાયતા નહીં કરે. આ પ્રકાર કોઈ દુઃખ હોય તો તેને પણ કોઈને સામે જાહેર કરવું જોઈએ.સૌથી જરૂરી વાત કોઈ પણ સ્થિતિમાં વ્યક્તિના પોતાની પત્નનો સ્વભાવ, ગોપનીય વાતો, વ્યવહાર વગેરે કોઈને જણાવવું જોઈએ નહીં. આવું કરવાથી ખરાબ સપનાવાળા લોકો કોઈ પ્રકારના અનુચિત લાભ ઉઠાવી શકે છે.જો જીવનમાં કોઈ નીચ વ્યક્તિ દ્વારા આપનું અપમાન કરવામાં આવ્યું છે તો તેને પણ ગુપ્ત રાખવું જોઈએ. કારણ કે વાતો જાહેરમાં થવાથી વ્યક્તિની સમાજમાં હાંસી થાય છે. બુદ્ધિમાન કે સમજદાર વ્યક્તિને સમજીને જ આવી વાતોને ક્યાંય જાહેર કરવી જોઈએ નહીં.ત્યાં સુધી કે કોઈ મિત્રને પણ આ પ્રકારની વાતો નહીં કરવી જોઈએ, કારણ કે ભવિષ્ય જો તેને મિત્રથી કોઈ પ્રકારના વિરોધ થયો હોય તો તે પણ આ વાતોનો ઉપયોગ આપને હાની પહુંચાડેવા માટે કરી શકે છે.
Related Articles:

મે મહિનામાં ક્યારે ક્યારે સર્જાઈ રહ્યા છે શુભ યોગ?
વધતુ વજન કંટ્રોલમાં આવી જશે, કાફી છે એક ચમચી મધ
28મે સુધી ગુરુ થશે અસ્ત જાણો આપની રાશિ પર પ્રભાવ
બુધ પોતાની રાશિમાં થાય છે ઉચ્ચ સ્થાને આપે છે આવું ફળ
જેની હથેળીમાં હોય આવું નિશાન તે હોય છે ગુસ્સાવાળા
ભોજન પછી આ રીતે બેસો, પેટની દરેક સમસ્યા થશે ગાયબ!
શું આપ બેરોજગાર છો? જો હા તો કરો ફક્ત આટલું
શું તમારા ઘર ઉપર ખરાબ આત્માની અસર છે? તો શું કરશો?
છૂટાછેડા કરવા જઈ રહ્યા છો? તો પહેલા આ ખાસ વાંચજો
જાણો, કયા દેવતાની કયા દિવસે પૂજાથી કંઈ ઈચ્છા પૂરી થશે?
આજે દરિદ્રતા દૂર કરવા માટે ખાસ છે મોકો, ગરીબીથી મુક્તિ મેળવો
જાણો, શિવના નામોથી જોડાયેલ અનોખી અને રોચક વાતો !
ધન સ્થાનમાં આવે છે બુધ તો કેવો પડે છે પ્રભાવ? જાણો
પ્રથમ ગણેશ પૂજન ન થાય તો આવશે આવા વિઘ્નો, જાણો
હાય...લ્લા..કેવી સુંદર લાગે છે! એમ કહેશે લોકો આ ઉપાયથી
જો આ દિશામાં છે આપનું કિચન તો મળશે શુભ ફળ
સીતા નવમી કાલે, આ વ્રતથી મળે છે પૃથ્વી દાનનું પૂજન
મળી શકે છે 'સુપર પાવર', બગલામુખી જયંતીના કરો પૂજા
મફતમાં મળતો પથ્થર ઉકેલશે તમારી સમસ્યાઓ,જાણો
ઈન્ક્રીમેન્ટનો આંકડો વધશે તમારા ભાગ્યમાં? જાણો રાશિથીRashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: not to tallk with friend about wife story publick
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext