Home »Pooja »Utsav »Parv» Narmada Jayanti On 17, Know The Story Of Narmada River.

આજે નર્મદા જયંતિ,જાણો તેની ઉત્પતીનો રહસ્મય ઈતિહાસ

Dharm desk,Ahmedabad | Feb 17, 2013, 09:28 AM IST

ધર્મ શાસ્ત્ર અનુસાર માહ મહિનાના સુદ પક્ષની સાતમની તિથિ નર્મદા જયંતી તરીકે મનાવવામાં આવે છે.નર્મદા નદીનુ ઉદગમ સ્થળ વિંધ્ય પર્વત પર અમરકંટક નામના સ્થાન પર માનવામાં આવે છે.આ વખતે નર્મદા જયંતીનુ પર્વ આજે ઓટલે કે 17 ફેબ્રુઆરીએ ઉજવાઈ રહ્યુ  છે.નર્મદાની ઉત્પતિના સંબંધમાં હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણી કથાઓ પ્રચલીત છે.જાણો આ કથાઓ વિશે આગળની તસવીરમાં.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Narmada Jayanti On 17, Know The Story Of Narmada River.
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext