Home »Astrology »Aasan Nidan» Mars Change Your Life Astrology Says This Mahalaxmi Yoga

આ ગ્રહ સાથે મંગળ રચે સંયોગ, જીવનમાં બને મહાલક્ષ્મી યોગ

યોગદર્શનમ્ - શાસ્ત્રી વિનોદ પંડયા | Feb 14, 2013, 16:17 PM IST

મંગળ આપે તેનું નામ મંગળ. મંગળને ભૂમિપુત્ર કે ભૌમ તરીકે ઓળખવામાં આવે છે. જેવી માતા તેવો પુત્ર, મંગળમાં પૃથ્વી જેવા ગુણો રહેલા છે. માત્ર પાણીની અછત છે.

જયોતિષશાસ્ત્રમાં મંગળ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણન કરેલ છે. આપણા ઋષિઓ માત્ર પૂજા-પાઠ નહોતા કરતા. આપણા ઋષિઓ વૈજ્ઞાનિક પણ હતા. સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, નક્ષત્રમાર્ગ, ધ્રુવલોક, નવગ્રહો, બીજા ઉપગ્રહો, સૂર્ય અને ચંદ્રની ગતિ તેનો વ્યાસ આ બધું આપણા શાસ્ત્રોમાં છે. આજનું વિજ્ઞાન આપણા જયોતિષ અને ખગોળશાસ્ત્ર કરતાં એક હજાર વર્ષ પાછળ છે. કોઇપણ વસ્તુ અંતરિક્ષ માંથી પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરે ત્યારે બળીને ભસ્મ થઇ જાય છે. માત્ર ગાયના ચામડા ઉપર તેની અસર થતી નથી. નાસાએ આનો સફળ પ્રયોગ અનુભવ્યો. મંગળ ઉપર જીવનનું અસ્તિત્વ હતું નહીં અને ભવિષ્યમાં કયારેય પણ વૈજ્ઞાનિકો સફળ થવાના નથી. મંગળમાં જળ સુકાઇ ગયું છે. લાખો વર્ષ પૂર્વે પૃથ્વીની ભ્રમણ કક્ષાને બરોબર કરવા માટે પરમાત્માએ પૃથ્વીના એકભાગને છૂટો કર્યોતેનું નામ જ મંગળ.

જો મંગળ સૂર્ય, બુધ અને ચંદ્ર સાથે થાય તો તમને કેવા લાભ થાય તે જાણો આગળ...

(Aasan Nidan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mars change your life astrology says this mahalaxmi yoga
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended