Home »Pooja »Tantra» Marriage Life Problems Solution By Tantra

પતિનું અફેર કોઈ બીજી સ્ત્રી સાથે છે? અપનાવો આવો ઉપાય

Dharm Desk, Ahmedabad | Jan 25, 2013, 11:01 AM IST

આજના જમાનામાં હવે દાંપત્ય જીવન ઝગડાળું અને હિંસક બનતું જાય છે. દરરોજ કોઈ એક પતિ પત્નીના ત્રાસથી મરતી હશે અને કોઈ પતિ ઘરના કંકાશથી આત્મહત્યા કરતો હશે. તેમાં કારણ અંતે તો એવું જ હશે  કે કાંતો પતિ-પત્નીને લગ્નેત્તર સંબંધો હોય તેના કારણે  કે પછી પતિ-પત્નીના અણબનાવને કારણે સમસ્યાઓ, ઝગડાઓ સર્જાય છે.

જો તમારા ઘરે પણ પતિ-પત્ની વચ્ચે રોજ ઝગડા થતાં હોય તો પત્નીએ શું કરવું જોઈએ તે જોઈએ આગળ....

(Tantra Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: marriage life problems solution by tantra
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended