Home »Pooja »Pooja Vidhi» Mantra Chant For Money And Dhan Dolat To Today Nig

અચલ ધન-દોલત માટે, આજે રાત્રે એકાંતમાં કરજો ઉપાસના

Dharm Desk, Ahmedabad | Apr 24, 2012, 15:39 PM IST

  • અચલ ધન-દોલત માટે, આજે રાત્રે એકાંતમાં કરજો ઉપાસના,  pooja vidhi news in gujarati
શું તમે ઈચ્છો છો કે ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારી ઉપર બની રહે. તમે ક્યારેય કોઈ વાતની કમી ન થાય. તમારું ઘર ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે. તમારી દરેક મનોકાના પૂરી થાય તો આજે અર્થાત્ અખાત્રીજના રોજ વિધિ-વિધાન પૂર્વક નીચે લખેલ પ્રયોગ કરો. પ્રયોગઃ- આખાત્રીજની રાત્રે એકાંતમાં લાલ વસ્ત્ર પહેરીને બેસો. સામે દસ લક્ષ્મીકારક કોડીઓ રાખી એક મોટો તેલનો દીવો પ્રગટાવો અને દરેકકોજીને સિંદૂરથી રંગી હકીકની માળાથી આ મંત્રની પાંચ માળા જાપ કરો. મંત્રઃ- ऊँ ह्रीं श्रीं श्रियै फट् આ પ્રયોગથી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી.
Related Articles:

બુધ-ચોથના યોગમાં વિશેષ મંત્રજાપથી, મેળવો ભરપૂર ધન-દોલત
આજે સાંજે ન ચૂકતા અભેદ કવચનો આ નાનો મંત્રજાપ
આજે અખાત્રીજ પર ક્યારે, શું ખરીદશો? જાણો, શુભ મુહૂર્ત
આજે અખાત્રીજ: રાશિ અનુસાર કરશો દાન તો અનેકગણું પામશો
આવા સમયે ઘરમાં પૂજા ન કરશો, કેમ કે?
ધન (ધ. ફ. ભ. ઢ.) 29 એપ્રિલ સુધીના દિવસો તમને કેટલા ફળશે?
શું આજે પણ જીવિત છે, ભગવાન પરશુરામ!
નુક્શાનથી બચવા મંગળવારે અખાત્રીજના બોલો હનુમાન મંત્ર
વાસ્તુઃ પૂજન સ્થાન પર રાખો આ યંત્ર, આવવા લાગશે પૈસા
પૈસા વધારવાનું છે પારસમણિ, રાખો પૈસા રાખવાની જગ્યાએ
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mantra chant for money and Dhan dolat to Today nig
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended