Home »Pooja »Aarti» Bhairav Aarati Upasana

તમામ દુઃખ-દર્દ અને સંતાપો દૂર કરવા કરો ભૈરવ આરતી

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 17:24 PM IST

  • તમામ દુઃખ-દર્દ અને સંતાપો દૂર કરવા કરો ભૈરવ આરતી,  aarti news in gujarati
-ભૈરવની આરતી તમામ સંતાપ અને કલેહનો અંત કરીને સુખ અને સ્રર્વ મનોરથો પૂરા કરનારી છે
 
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શાસ્ત્રો પ્રમાણે ભૈરવને શિવ અને શક્તિ બંન્નેના ગણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેથી ભૈરવ ભક્તિ સાથે શિવ-શક્તિ બંન્નેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. માગશર મહિનાની કૃષ્ણપક્ષ આઠમને ભૈરવ અવતારના દિવસ ભૈરવાષ્ટમીના રૂપે ઉજવવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ ભૈરવાષ્ટમી પર યથાવિધિ પૂજા પછી ભૈરવની આરતી તમામ સંતાપ અને કલેહનો અંત કરીને સુખ અને સ્રર્વ મનોરથો પૂરા કરનારી માનવામાં આવે છે. આ આરતીમાં ભૈરવનું ચરિત્ર અને સ્વરૂપનું અદ્વૈત વર્ણન છે.જેના ઉચ્ચારણથી ગૂઢ આધ્યાત્મિક અનુભવ અને બળ પ્રાપ્ત થાય છે. જાણો આ ભૈરવ આરતી- 
 
जय भैरव देवा, प्रभु जय भैरव देवा ।
जय काली और गौरा देवी कृत सेवा ।जय।
तुम्हीं पाप उद्घारक दुःख सिन्धु तारक ।
भक्तों के सुख कारक भीषण वपु धारक ।जय।
वाहन श्वान विराजत कर त्रिशूल धारी ।
महिमा अमित तुम्हारी जय जय भयहारी ।जय।
तुम बिन देवा सेवा सफल नहीं होवे ।
चौमुख दीपक दर्शन दुःख खोवे ।जय।
तेल चटकि दधि मिश्रित भाषावलि तेरी।
कृपा करिये भैरव करिए नहीं देरी । जय ।
पांव घुंघरु बाजत अरु डमरु जमकावत ।
बटुकनाथ बन बालकजन मन हरषावत ।जय।
बटकुनाथ की आरती जो कोई नर गावे ।
कहे धरणीधर नर मनवांछित फल पावे ।जय।
(Aarti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhairav aarati upasana
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended