Home »Dharm »Dharma Ke Ang» Lord Kirshna Also Have These 16 Desires, Know How To Fulfilled These

શ્રીકૃષ્ણની હતી 16 અનોખી મનોકામના!જાણો કેવી રીતે થઈ પુરી

Dharm desk,Ahmedabad | Feb 09, 2013, 12:02 PM IST

ભક્તિ,પ્રેમ,સમર્પણ અને ત્યાગનુ સ્વારુપ છે.ધાર્મિક આસ્થા અનુસાર જ્યારે આવી ભક્તિથી ઈશ્વરને યાદ કરવામાં આવે તે ઈશ્વર એ પ્રેમને વશીભુત થી કોઈને કોઈ રુપે ભક્ત પર કૃપા વરસાવે છે.
ભકિતની વાત હોય તો ભગવાન શિવની ભકિત સૌથી આસાન અને ઝડપથી મનોકામના પૂરી કરનાર માનવામાં આવે છે.પૌરાણીક પ્રસંગ અનુસાર શિવ ભકિતથી દાનવ,માનવ જ નહી પણ દેવતાઓને પણ પોતાના મનોરથ પુરા કર્યા છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lord Kirshna Also Have These 16 Desires, Know How To Fulfilled These
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext