Home »Jeevan Jivi Jaano »Katha »Gyan» Life Management: Do You Know That It Hated Krishna

તમે જાણો છો ભગવાન શ્રીકૃષ્ણને કઈ વાતો પસંદ નહોતી!

Dharm desk,Ahmedabad | Feb 14, 2013, 18:42 PM IST

મહાભારતનુ યુધ્ધ પૂર્ણ થયુ અને યદુવંશ સમાપ્ત થયો તે પછીની આ વાત છે.ભગવાને અર્જુનના ખભા પર હાથ મુકીને કહ્યુ કે અર્જુન લીલા તો જો યદુવંશને એ વરદાન હતુ કે તેને કોઈ બીજા નહી મારી શકે,મરશે તે અંદરો અંદર જ મરશે.જો આ વૃધ્ધાએ શ્રાપ આપ્યો હતો તે સાચા પડ્યો.ભગવાને કહ્યુ કે મારા મૃત્યુ માટે તેણે જે કહ્યુ તે મને સ્વીકાર્ય છે.

(Katha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Jivi Jaano Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Life Management: Do You Know That It Hated Krishna
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended