Home »Astrology »Aasan Nidan» Know Your Future By This Type Astrology Prediction

આ વિધિથી જાણો, કઈ ઉમરમાં આપને રહેવું જોઈએ સાવધાન

Dharm Desk, Ahmedabad | Jan 17, 2013, 09:44 AM IST

જીવનમાં ઈશ્વર કોઈ પણ વ્યક્તિને ક્યારેકને ક્યારેક દુઃખ આપે છે. રવિન્દ્રનાથ ઠાકુર કહે છે કે 'જે વ્યક્તિના જીવનમાં દુઃખ પ્રાપ્ત નથી થયું તેને ઈશ્વર તરફથી મળનારી ભેટમાં એક ઓછી મળી.' દુઃખ તો ઈશ્વરની ભેટ છે કારણ કે એવા સમયમાં તમે તમારી જાતની નજીક આવો છો. જ્યોતિષ અનુસાર એ પણ જાણી શકાય છે તે દરેક વ્યક્તિની કઈ ઉમરમાં ક્યારે તેને કેવું કષ્ટ પડી શકે છે.

વ્યક્તિ જે વારે જન્મ્યો હોય છે તે દિવસનો પ્રભાવ તેના પર પડે છે. જ્યોતિષ અનુસાર સપ્તાહના સાત વાર સંબંધિત ગ્રહો પણ અલગ અલગ હોય છે. આથી સાત દિવસ પેદા થનાર લોકોનો સ્વભાવ પણ અલગ-અલગ હોય છે.

જાણો વ્યક્તિના જન્મ કયા દિવસે છે તે અનુસાર વ્યક્તિના સ્વભાવની ખાસ વાતો અને કોઈ ઉમરમાં તેને પરેશાનીનો સામનો કરવો પડે છે......

(Aasan Nidan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know your future by this type astrology prediction
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended