Home »Astrology »Kismat Ni Rekha» Know Your Characteristic By Samudrik Shastra

શરીરના આ ભાગથી જાણો કેવા લોકોની નિયત હોય છે ખરાબ

Dharm Desk, Ahmedabad | Feb 12, 2013, 12:04 PM IST

સમુદ્ર શાસ્ત્ર અનુસાર મનુષ્યના શરીરના દરેક ભાગ તેના વ્યક્તિત્વ વિશે ઘણી બાબત જણાવે છે. જો કોઈ વ્યક્તિના કેટલાક વિશેષ અંગો પર વિચાર કરો તો તેના સ્વભાવને સરળતાથી સમજી શકાય છે. ગર્દન પણ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

ગર્દન શરીરનો તે ભાગ છે જેના પર વ્યક્તિનું માથું ટકેલું છે અને શરીરના દરેક અંગની નસ ત્યાંથી પસાર થાય છે. આગળ જાણો સમુદ્ર શાસ્ત્ર અનુસાર કઈ પ્રકારની ગર્દન વાળા વ્યક્તિનો સ્વભાવ કેવા પ્રકારો હોય છે....

(Kismat Ni Rekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know your characteristic by samudrik shastra
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended