Home »Jeevan Jivi Jaano »Katha »Gyan» Know, The Picture Of Goddess Saraswati How To Student Life.

આ વાતોથી જાણો કેવુ છે તમારુ વિદ્યાર્થી જીવન

Dharm desk,Ahmedabad | Feb 14, 2013, 14:06 PM IST

સ્કુલ,કોલેજ અને અન્ય શિક્ષણ સંસ્થાઓમાં દેવી સરસ્વતીની તસવીર ખાસ લગાવેલી હોય છે.કમળ પર બીરાજમાન,એક હાથમાં વીણા,એક હાથમાં પુસ્તક,એક હાથમા માળા,પાછળ મોર,એકાંત,નદી કિનારો,સફેદ વસ્ત્રમાં મા સરસ્વતી ખુબ શોભાયમાન લાગે.માતા સરસ્વતીની આ તસવીર પાછળ વિદ્યાર્થી જીવનના ઘણા ગાઢ જીવન રહસ્યો છુપાયેલા છે.આ રહસ્યો જાણવા કલિક કરો આગળની તસવીર પર.

(Katha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Jivi Jaano Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know, The Picture Of Goddess Saraswati How To Student Life.
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended