Home »Jeevan Jivi Jaano »Katha »Gyan» Know Procedure Of Meditation For Be Tension Free

શા માટે તમારું મન એકાગ્ર નથી થઈ શકતું, જાણો રસપ્રદ વાત

Dharm desk,Ahmedabad | Jan 17, 2013, 12:15 PM IST

ભગવાનનુ નામ સ્મરણ,પ્રાર્થના કે મંત્ર જાપ ઉપાસનાના જ ભાગ છે.ઘણા લોકો એ વાતથી બેચેન રહે છે કે જ્યારે પણ પૂજા-પાઠ,નામ-સ્મરણ કે જાપ કરવા બેસીએ છીએ ત્યારે એકાગ્રતા જળવાતી નથી.મન કોઈ અન્ય વિચારમાં પરોવાયેલુ રહે છે.ધ્યાન અને સાધનાને ઉંડાઈથી જાણવા માટે પહેલા તમારા મનને જ સવાલ પૂછે કે કેમ તે કોઈ બીજા વિચારોમાં ભટકતુ રહે છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know Procedure Of Meditation For Be Tension Free
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    VIEW COMMENT

    Recommended

        PrevNext