Home »Jeevan Jivi Jaano »Katha »Gyan» Know Nature By Which Person Like What Kind Of Food?

શું તમે આ વસ્તુઓ ખાવ છો,તો થઈ જશે આવો સ્વભાવ!

Dharm desk,Ahmedabad | Feb 08, 2013, 17:56 PM IST

મોટા ભાગના લોકો બાહ્યરીતે જ વાણી અને કામથી પરખ કરતા હોય છે કે તે વ્યકિત સારી છે કે ખરાબ.પરંતુ હિન્દુ ધર્મમાં મનના ભાવ પરથી વ્યકિતની સારાઈ અને ખરાબ બાબતો નક્કી કરવી જોઈએ.મનની દશા જ વાણીમાં મિઠાસ કે કટુતાના કારણે સાચી કે ખોટી દીશામાં લઈ જાય છે.કોઈ વ્યકિતની સાચી ઓળખ માટે મનની ભાવનાઓ જાણવી જરુરી છે.પણ સામાન્ય વયકિત માટે મનોભાવને જાણી લેવા મુશક્લ છે.સફળ જીવન માટે સાચુ કે ખોટુ જાણવા માટે વ્યકિતની ઓળખ તથા સંગત મહત્વપૂર્ણ માનવામા આવે છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know Nature By Which Person Like What Kind Of Food?
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext