Home »Astrology »Kismat Ni Rekha» It Signals Are Do Drop Dhan Laxmi Your Home

આવા ઈશારા અપાવી શકે છે લક્ષ્મીની અદભૂત કૃપા

Dharm Desk, Ahmedabad | Apr 05, 2012, 15:10 PM IST

  • આવા ઈશારા અપાવી શકે છે લક્ષ્મીની અદભૂત કૃપા,  kismat ni rekha news in gujarati
it signals are do drop dhan laxmi your homeઆપ કોઈ પણ કામ કરે છે, કોઈ પણ જોબ, પ્રોફેશન કે બિઝનેસમાં છે, જો જાણવા ઈચ્છો છો કે ક્યારે આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે તો ડેવી રૂટીન પર ધ્યાન આપો. જો આપની સાથે જાણે અજાણ્યામાં રોજ અલગ-અલગ કોઈને કોઈ નાની ઘટના થઈ રહી છે તો આવા મળનારા ઈશારા પર વિચાર કરો, તેનાથી બે ધ્યાન ન થાવો. - આપની આસપાસ થનારી કોઈ ઘટનાઓમાં પૈસાનો ફાયદો થવાનો ઈશારો મળે છે. જો આપની આ ઘટનાઓ પર ધ્યાન આપો અને સાવધાની રાખો તો આપ પર લક્ષ્મી મહેરબાન થઈ જશે. - જાણો કેવા ઈશારા કે અકસ્માત થઈ શકે છે આપની સાથે - સપનામાં પાણી, હરીયાળી, ઘૂવડ, સફેદ સાંપ વગેરે ચીજો જોવા મળે તો સમજવું જોઈએ આપ પર લક્ષ્મી મહેરબાન થવાની છે. - જો આપના ઘર કે કાર્યસ્થળ પર ઘુવડ આવવા લાગે તો સમજી લેવું જોઈએ કે આપને વધારે ધનલાભ થવાનો યોગ બને છે. - શુક્રવારના દિવસે કોઈ છોકરી આપને કોડી કે સિક્કા આપે તો સમજવું કે આપને પૈસા જ પૈસા મળવાના છે. - જો આપના ઘરમાં કોઈ સફેદ સાંપ પોતનું સ્થાન બનાવે તો સમજો કે ઘરમાં જ ક્યાંઈ ખજાનો છુપાયંલો છે.
Related Articles:

કુંવારા કન્યા માટે અને પરણેલા પત્ની માટે જાણો આ ભવિષ્ય!
પૈસા નહીં આ લોકો માટે તો છે આ બાબત મહત્વની
અફસોસ છોડો, હવે તમે પાપ કરતા બચી શકો! આ રીતે
દુર્લભ હનુમાનયંત્રઃ તમારા દરેક પ્રશ્નનો જવાબ મેળવો અહીં!
હનુમાનજીને સિંદૂરનો ચોળો કેમ ચઢાવાય છે?
શા માટે બુધવારે પત્નીને પિયરમાંથી ન તેડવા જવાય?
તમારા લકી કાર્ડ બુધવાર માટે, શું ભવિષ્ય લાવ્યા છે?
હનુમાનજયંતીઃ જાણો કેમ થયો હનુમાનનો જન્મ ?
શાંભવી મુદ્રાના ફાયદા તમે જાણ્યા? તમે પણ અપનાવશો
હનુમાનજી સાથે યુદ્ધ બાદ રાવણ કેમ પાછો ન ફર્યો?
(Kismat Ni Rekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: it signals are do drop dhan laxmi your home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended