Home »Yoga »Ayurved» In Winter Do Not Forget To Eat Ghee. BENEFITS They Are Eating It

ઠંડીમાં ઘી ખાવાના અસરકારક ફાયદા

Dharm desk,Ahmedabad | Jan 23, 2013, 11:06 AM IST

ઘીનુ નામ સાંભળતા જ તેની સુંગધ અને સ્વાદ આપણા મોં માં પાણી છોડાવી દે છે.આવુ એટલા માટે થાય છે કે ઠંડીમાં ઘી ખાવુ આપણી પરંપરા રહી છે.ભલે ઘી અંગ્રેજીમાં કલેરીફાયડબટરના નામથી જાણીતુ હોય પણ શુધ્ધ ઘીના વિશેષ ફાયદા છે.ઘીને એક ઉદાહરણ તીરેક પણ ટાંકવામાં આવ્યુ છે,કે તે પોતાના સંસ્કારો દ્વારા પોતાના ગુણ ન છોડતા બીજાના ગુણો ને પોતાની અંદર સમાવી લે છે.16મી સદીના ગ્રંથ ભાવપ્રકાશ પર નજર નાંખવામાં આવે તો ઘી સ્વાદીષ્ટ હોવાની સાથે ઉર્જા પ્રદાન કરનાર માનવામાં આવે છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: In Winter Do Not Forget To Eat Ghee. BENEFITS They Are Eating It
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext