Home »Astrology »Aasan Nidan» If Shukara And Shani Are Bothe, Then Happy Life An

શુક્ર-શનિ એક સાથે, ‘તો સમજો નિકલ પડી’

Dharm Desk, Ahmedabad | May 27, 2011, 14:40 PM IST

  • શુક્ર-શનિ એક સાથે, ‘તો સમજો નિકલ પડી’,  aasan nidan news in gujarati
જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર અને શનિ એકી સ્થાનમાં હોય અને બધા ગ્રહોની સ્થિતિ ઉત્તમ હોય તો તે વ્યક્તિ બધા સુખ પ્રાપ્ત કરનાર નસીબદાર વ્યક્તિ હોય છે. -જ્યોતિષ પ્રમાણે જો શુક્ર અને શનિ લગ્નમાં હોય તો તે વ્યક્તિને સ્ત્રી સુખ, સુંદર રૂપ, સુખ, ધન, નોકરો, વગેરે આસાનીથી પ્રાપ્ત થી જાય છે. એવો વ્યક્તિ બધા સુખ સારી રીતે ભોગવે છે. -જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર, શનિ ચતુર્થ ભાવમાં હોય તો તે કોઈ મિત્ર દ્વારા ધન પ્રાપ્ત કરે છે. ભાઈઓ પાસેથી આદર અને માન-સન્માન પ્રાપ્ત કરે છે. -કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર અને શનિ સાતમા ભાવમાં હોય તો તે વ્યક્તિ સ્ત્રી, સુખ ધન અને સંપત્તિ અને બધા વૈભવને ભોગવે છે. -જો શુક્ર અને શનિ દસમા ભાવમાં હોય તો એવા વ્યક્તિ રાજનીતીના ક્ષેત્રમાં ઘણુ નામ કમાય છે રાજ્યમંત્રીનો દરજ્જો પ્રાપ્ત કરે છે.
Related Articles:

શનિ જયંતિઃ જાણો શનિના દુઃષપ્રભાવથી બચવાના ઉપાય
એક આઇડિયા, દિવસે બમણી ને રાત્રે ચારગણી પ્રગતિ કરો!
શુક્ર મહેરબાન, તો રોમાન્ટિંક સાથી અને રૂપિયાની ભરમાર!
ભગવાનને પ્રાપ્ત કરવા, આવી રીતે કરો ભક્તિ
શુક્રવારે શુક્રની કૃપાથી દૂર કરો શરીરના દોષો, આ મંત્રથી
ભૂલથી વ્રત તૂટી જાય ત્યારે ? આ રીતે દોષ દૂર કરો
શનિજયંતિ 1 જૂને, સૂર્યપુત્રને મનાવવાનો ખાસ મોકો છે!
અશુભ રાહુકાળથી બચો, શુભ મૂહુર્તમાં કામ કરો
કુંડળીમાં શુક્ર અશુભ તો ડાયાબિટીસ થઈ શકે?
દામપત્યને સુખી બનાવે છે ફેંગશૂઈના ઉપાય
(Aasan Nidan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: if shukara and shani are bothe, then happy life an
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended