Home »Gharelu Upchar» Teeth Caring By Ayurveda

મોતી જેવા દાંતોની સારસંભાળ કરી રીતે રાખશો

Dharm Desk, Ahmedabad | Mar 09, 2016, 22:15 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દાંતોને મોતીની ઉપમા આપવામાં આવેલ છે. એક કહેવત છે કે - "દાંત ગયે સ્વાદ ગયા, આંખ ગઇ જહાન ગયા!" આ બાબત પૂર્ણ રીતે ચરિતાર્થ થાય છે, કારણ કે દાંતોની વ્યવસ્થિત સારસંભાળ ન કરવાથી રોગોને આમંત્રિત કરે છે. આજે જાણો દાંતના રોગો અને દાંતની સાફસફાઈ બાબતે શું ધ્યાન રાખવું જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો દાંતની સફાઈ અને ઘરેલું ઉપચાર...
 
(Gharelu Upchar Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Teeth caring by Ayurveda
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended