Home »Dharm »Dharmik News »Rest Of World» Himachal This Land Legend And Present Fill Lord Shiva

અફાટ સૌંદર્યનું અદ્દભુત 'સ્વર્ગ', સાક્ષાત શિવજીની તપોભૂમિ

Dharm Desk, Ahmedabad | Jan 18, 2013, 10:13 AM IST

- અહીંના એક શિખર પરની ગુફામાં શિવજી કરે છે તપશ્ચર્યા

- અહીં  લખાયા હતા હિન્દુસંસ્કૃતિના મહાન ગ્રંથો

હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં વસેલું છે ભારતનું અંતિમ ગામ છિતગુલ. આ ગામ કિન્નોરની સાંગલા વેલીમાં વસેલું છે, જેથી લોકો સ્વર્ગ માને છે.

આ ગામ પછી ભારતથી તિબેટની સીમા સુધી કોઈ ગામ નથી. છિતગુલની સમુદ્ર તળેટીથી ઉંચાઈ 3450 મીટર છે.

આ ગામમાં બીજી શું રસપ્રદ વાતો છે તે જાણીએ...

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: himachal this land legend and present fill lord shiva
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext