Home »Yoga »Yoga Sutra» Here, The Girls Must Do In Those Difficult Days?

જાણો,છોકરીઓએ આવા મુશ્કેલ દિવસોમાં શું ન કરવુ?

Dharm desk,Ahmedabad | Feb 16, 2013, 14:08 PM IST

યુવતીને માસિક દરમ્યાન થતી સમસ્યાથી બચવા માટે એકસરસાઈઝ કરવી જોઈએ કે નહી તે મોટી કન્ફયુઝન છે.આ મામલે એ ભ્રમ વધારે છે કે એકસરસાઈઝ ન કરવી જોઈએ.માત્ર બેડ રેસ્ટ કરવો જોઈએ.એ વિચારવુ ખોટુ છે કે પરીરિયડસ દરમ્યાન એકસરસાઈઝ કરવી નહી તે વિચાર જ ખોટો છે.એકસરસાઈઝ કરવાથી તમારી બોડી શેપમાં રહેશે અને સાથે દુઃખાવો પણ દુર થશે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Here, The Girls Must Do In Those Difficult Days?
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext