Home »Gharelu Upchar» Amla Juice For Hair | Steps To Apply Amla Juice For Hair | How To Use

ઠંડી હોય કે ગરમી આ સંજીવની બુટી, તમામ રોગોને કાયમ માટે રાખે છે દૂર

Dharm Desk, Ahmedabad | Feb 26, 2016, 22:32 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃમાનવામાં આવે છે કે ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. પણ આંબળુ એક એવું ફળ છે જેનું સેવન દરેક ઋતુમાં તમને અનેક ફાયદા આપી શકે છે. આંબળા જેને અંગ્રંજીમાં ઈન્ડીયન ગૂજબેરીના નામથી તથા સંસ્કૃતમાં ધાત્રી અને સિવાના નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં આંબળાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આંબળાના ફળમાં વિટામિન-સીના પ્રમુખ સ્ત્રોત છે. આંબળા બ્લડને પ્યૂરીફાય કરે છે અને ખાવામાં રૂચી વધારનાર હોય છે, આમ તો તેના અસંખ્ય ઔષધીય પ્રયોગ છે. પણ આજે આપણે તેના વિશેષ તથા વધારે કારગત જણાવવામાં આવે છે.
 
આગળ જાણો આંબળાના અવનવા ઉપાયો....
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amla Juice For Hair | Steps To Apply Amla Juice For Hair | How To Use
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext