Home »Pooja »Pooja Vidhi» Hanuman Ji Puja Give Happiness

પૂજાપામાં આટલી વસ્તુઓ ચઢાવો, હનુમાનજી તરત થશે પ્રસન્ન

Dharm Desk, Ahmedabad | Apr 05, 2012, 14:40 PM IST

  • પૂજાપામાં આટલી વસ્તુઓ ચઢાવો, હનુમાનજી તરત થશે પ્રસન્ન,  pooja vidhi news in gujarati
hanuman ji puja give happinessઈશ્વર અને ધર્મથી જોડાયેલ માણસ જ્યારે ભય અને સંકટમાં ફસાયેલા છે, તો ભગવાનને યાદ કરે છે. હિન્દુ ધર્મમાં આવા સમયે કોઈનું સ્મરણ કરવામાં આવે તો તે છે – શ્રી હનુમાનજી. હનુમાનની ઉપાસના સંકટમોચક, ભય, વિઘ્નો અને ગ્રહ દોષને દૂર કરનાર થાય છે. ધાર્મિક દ્રષ્ટિથી રૂદ્ર કે શિવની જેમ હનુમાન પણ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. આ માટે તેની ઉપાસના માં પણ સામાન્ય પૂજા સામગ્રીઓને ચઢાવવાથી શુભ ફળ તો મળે જ છે પણ ખાસ અવસરે ખાસ વસ્તુ ચઢાવવાથી તેનું ફળ બમણું થઈ જાય છે. આ માટે અહીં જણાવવામાં આવી રહી છે હનુમાન ઉપાસનામાં ધરવાની ખાસ સામગ્રીઓ જેથી મળે છે બમણું શુભ ફળ. પવિત્ર જળ (યથા સંભવ તીર્થનું જળ) - પંચામૃત (ગાયનું દૂધ, દહીં, મધ, શાકર, ઘી) - લાલ ચંદન , ચોખા, લાલ ફૂલ કે હાર, નારિયેળ - લાલ વસ્ત્ર - પચરંગી કપડું કે મળી - પંચ મેવા - સોપારી, એલચી અને લવીંગ - ડાંડલીવાળા પાન - મોસમી પાંચ ફળ - સિંદૂર, શુદ્ધ ઘી અને રૂ ચોલા માટે - કેસર - દિપક યથા શક્તિ તેલ કે ઘીનો - કર્પૂર - નેવૈદ્ય (ગોળથી બનેલા લાડુ કે લાપસી) - કામળો કે કુશનું આસન - શ્રી હનુમાનની આ ઉપાસના પૂજાનનું સ્થાન પૂર્વ દિશા તરફ રાખો.
Related Articles:

મંગળ નડે છે? મંગળને મનાવા આ રહ્યા બધા જ ઉપાય
ગ્રહો અનુસાર કરો આ ઉપાય, ઝડપથી થશે પ્રમોશન
હનુમાન જયંતી પર કરો હનુમાન પૂજાનો આ સરળ ઉપાય
દર પૂર્ણિમાએ કરો આ ઉપાય, વરસશે ધન લક્ષ્મી
દેશી નુસ્ખોઃ આનો થોડો ઉપાય કરે મોટો ઈલાજ
આજે મેળવવી છે સિદ્ધિ તો કરો હનુમાનજીનો આ ઉપાય
આજે સાંજે કરજો અચૂક ઉપાય, ઝટ-પટ થઈ જશે લગ્ન
તરબૂચના આટલા બધા ઉપાય! તમે પણ બોલી ઉઠશો
શેમ્પુ, યોગ કંઈ નહીં, ડેંન્ડ્રફ મટાડવા કરો ‘મફત’નો ઉપાય
રિન્કલ્સ નહીં થાય, ખીલ મટી જાશે અજમાવો નિખારના ઉપાય
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hanuman ji puja give happiness
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended