Home »Yoga »Ayurved» Ginger Sun-Drying, The Changing Weather Will Eliminate The Disease

આદુનો આ ઉપયોગ,બદલાતી ઋતુમાં બીમારીઓનો કરશે ગાયબ

Dharm desk,Ahmedabad | Feb 06, 2013, 15:39 PM IST

સુંઠ એક ઉપયોગી ઔષધી છે.સુંઠનો ઉપયોગ દરેક ઘરમાં કોઈને કોઈ રીતે થતો જ હોય છે.દાળ-શાકમાં તેનો ઉપયોગ થતો હોય છે.આદુને સુકવવાથી સુંઠ બને છે.સુંઠ શક્તિ અને રોગો સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા પૈદા કરે છે.આ ઔષધી ઉત્તેજક,પાચક અને શાંતિકારક છે.તેના સેવનથી પાચન શક્તિ વધે છે.સુંઠ ગરમ હોવાને કારણે તેનુ સેવન વાયુ રોગને નષ્ટ કરે છે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ginger Sun-Drying, The Changing Weather Will Eliminate The Disease
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext