Home »Yoga »Ayurved» Eat Garlic You Will Treat These Deadly Diseases

આવી ગંભીર બીમારીઓને વગર દવાએ દુર કરે છે લસણ

Dharm desk,Ahmedabad | Jan 24, 2013, 14:16 PM IST

 લસણના ફાયદા વિશે આયુર્વેદની સાથે-સાથે હવે એલોપૈથિક વિશેષજ્ઞ પણ તેના મહત્વને સમજવા લાગ્યા છે.આજ કારણે ડોકટરો મોટાભાગે ડાયટમાં લસણનુ સેવન કરવુ ફાયદાકારક છે તેની સલાહ આપે છે.તો આજે તમેપણ જાણો  લસણ ખાવાના ફાયદા.આયુર્વેદમાં લસણ હંમેશા યુવાન બનાવી રાખતી હોવાની ઔષધી માનવામાં આવે છે.તે ઘુટણનો દુઃખાવો દુર કરવાની અકસીર દવા માનવામાં આવે છે.આગળની તસવીરમાં જાણો અન્ય ફાયદા વિશે.

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Eat Garlic You Will Treat These Deadly Diseases
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext