Home »Jeevan Jivi Jaano »Shastro Ni Shikh »Mahabharat» Dhritarashtra 100 Sons Name And His Daughter Name

ધૃતરાષ્ટ્રના 100 સંતાનો, એક પુત્રી અને દાસીપુત્ર કોણ હતા?

Dharm Desk, Ahmedabad | Feb 06, 2013, 09:24 AM IST

વૈશંપાયન જનમેજયને મહાભારત સંભળાવતા હતા ત્યારે જનમેજયે પૂછ્યું કે ગાંધારીથી સૌ પુત્રોની પ્રાપ્તિ  કઈ રીતે થઈ અને તે બધાના નામ શું હતા? વૈશ્યજાતીય સ્ત્રીના ગર્ભથી ધૃતરાષ્ટ્રના તે એક પુત્ર કઈ રીતે ઉત્પન્ન થાયા? તેની પુત્રીના જન્મની કથા શું છે? તે મને જણાવો.

જનમેજયના આ પ્રશ્નો કદાચ આપણને પણ હોઈ શકે છે. ધૃતરાષ્ટ્રને 100 પુત્ર હતા પણ તેના નામ આપણે જાણતા નથી હોતા, તેને એક પુત્રી પણ હતી. તેના જન્મ પાછળ પણ કથા છે તો વળી ધૃતરાષ્ટ્રને દાસીપુત્ર થયો હતો તેની રસપ્રદ વાત છે તો જાણીએ આવી કંઈક વાતો....

(સંકલન -  આનંદ ઠાકર)

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: dhritarashtra 100 sons name and his daughter name
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext