Home »Astrology »Aasan Nidan» Dayyya Asadheasati Or Reduce The Suffering Of Wors

સાડાસાતી-ઢૈય્યાનું દુઃખ ઓછું કરો શનિપૂજાથી...!

Dharm Desk, Ahmedabad | May 28, 2011, 17:02 PM IST

  • સાડાસાતી-ઢૈય્યાનું દુઃખ ઓછું કરો શનિપૂજાથી...!,  aasan nidan news in gujarati
શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જાણતા-અજાણતા આપણા દ્વારા કરવામાં આવેલ બધા પાપોનું ફળ શનિદેવ આપણને ચોક્કસ આપે જ છે. એમાં કોઈ શંકા નથી. ખરાબ કર્મોનું ફળ શનિ દ્વારા સાડાસાતી અને ઢૈય્યાના રૂપમાં આપે છે. જેની અસરથી વ્યક્તિને અનેક દુઃખ ને કષ્ટ ભોગવવા પડે છે. આ કષ્ટો અને દુઃખોની અસર ઓછી કરવા માટે દર શનિવારે શનિદેવની પૂજા આ પ્રકારે કરો... -દર શનિવારે સવારે ઊઠી નિત્યકર્મ પૂર્ણ કર્યા પછી સંકલ્પ કરો અને રાહુ-કેતુની લોખંડ કે કાચની બનેલી મૂર્તિઓની વિધી-વિધાનથી પૂજા કરો. -પૂજામાં કાળા ચોખા, કાળા કપડાં, કાળા ફૂલ અને કાળા ચંદનનો ઉપયોગ કરો. -આ પૂજા પીપળાના વૃક્ષની નીચે કરશો તો ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થઈ જશે. -પૂજા પછી પીપળાની સાત પરિક્રમા કરો. -પરિક્રમા કર્યા પછી કાચો દોરો પીપળાને લપેટો. -હવે શનિદેવને પ્રાર્થના કરો કે અમારા કષ્ટો અને દુઃખોથી મુક્તિ અપાવે. -લોખંડના કટોરામાં તેલ ભરી, કાળા તલ કે કાળી વસ્તુઓનું દાન કરો. -કાળા કપડાં, કાળી ગાય, કાળી બકરી કે કાળા લોખંડના વાસણોનું દાન કરો. શનિદેવ પ્રસન્ન થશે. -આ ઉપાયો સિવાય દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. -દરરોજ પીપળાના વૃક્ષ ઉપર જળ ચઢાવો અને સાત પરિક્રમા ચોક્કસપણે કરો.
Related Articles:

હનુમાનના આવા સ્મરણથી પ્રસન્ન થાય છે શનિ
કુંડળીમાં 7મા ભાવથી 12મા ભાવ સુધી ગમે ત્યાં શનિ હોય તો..?
તમારી કુંડળીમાં શનિ કયા ઘરમાં છે? જાણો તેની અસર
શનિવારે આવી રીતે કરો શનિપૂજા
જે માંગશો એ મળશે આ શનિ મંત્રથી
શુક્ર-શનિ એક સાથે, ‘તો સમજો નિકલ પડી’
શનિ જયંતિઃ જાણો શનિના દુઃષપ્રભાવથી બચવાના ઉપાય
પૂજા કરતી વખતે દોરો કેમ બાંધવામાં આવે છે
દાંપત્યજીવનને સુખી ને સંતોષભર્યુ બનાવો, યોગ દ્વારા
પૂજા માટે સમય નથી? તો બુધવારે આ રીતે પૂજા કરો
જાણો, પૂજાઘરમાં ભગવાનની પૂજા માટે કેવી મુર્તિઓ સાચી છે?
શનિ તમારી પર નાખુશ, તો તમારી સાથે આવું થશે !
...એટલે હનુમાન ભક્તોને શનિ પરેશાન નથી કરતા!
આ રહ્યા જીવનમાં ફ્રસ્ટ્રેશન દૂર કરવાના ઉપાયો
કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે કરો, રાહુ યંત્રની પૂજા
જ્યારે શનિ હાથી પર સવાર હોય છે...તો કમાલ થઈ જાય છે!!
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dayyya Asadheasati or reduce the suffering of wors
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext