Home »Gharelu Upchar» Cucumber Is A Unique Hidden Healthy Treasure, Know How?

કાકડીમાં છુપાયેલો છે અનોખો ખજાનો, ઉનાળામાં ચોક્કસ મેળવો તેના ગુણ?

Dharm Desk, Ahmedabad | May 14, 2016, 18:20 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્વાદિષ્ટ અને પિત્ત મટાડનારી કાકડીમાં ખીરા કરતા વધારે માત્રમાં પાણી મળે છે. ભોજનની સાથે કાકડી લેવામાં આવે તો તે અજીર્ણને મટાડે છે. આ સાથે કાકડી વાળનો ગ્રોથ વધારનારી માનવામાં આવે છે.
 
-કાકડીમાં સિલિકોન અને સલ્ફર પણ વધારે માત્રામાં હોય છે જે વાળનો ગ્રોથને અત્યંત વધારે છે. કાકડીનાં રસથી વાળને ધોવા અને કાકડીના રસમાં ગાજર, પાલકનો રસ મેળવીને પીવો તો વાળ વધશે. જો આ બધુ પ્રાપ્ય ના હોય તો માત્ર કાકડીનો રસ એકલો પીવો તો પણ તે નખને સ્વસ્થ બનાવે છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય ઉપાયો અને બેનિફિટ....
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Cucumber is a unique hidden healthy treasure, know how?
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext