Home »Yoga »Ayurved» Chilli Ayurvedic Solution For Your Sickness

મરચાના તીખા-તમતમતા આયુર્વેદિક નુસ્ખા, બાળી દેશે તમારા રોગને

Dharm Desk, Ahmedabad | Feb 06, 2013, 12:30 PM IST

તેનાથી ઘણાં મૂળ કરી ગયેલા રોગોનો ઈલાજ પણ ઝડપથી થઈ શકે

સીસીસીસ....હા...એવું થઈ જાય જ્યારે ભોજન કરતાં પણ જો આવી જાય મરચાનો સ્વાદ. આ સ્વાદ વધારે રસપ્રદ ભોજન કરવા માટે વપરાય છે. આપણા અથાણાંમાં, દાળમાં, શાકમાં કે ઘણી ખાદ્ય સામગ્રીમાં એક મસાલા તરીકે આપણે ત્યાં લીલું અને સુકું મરચું, વપરાય છે. આયુર્વેદ કહે છે કે મરચું પણ એક ઔષધિ છે. તેનાથી ઘણાં મૂળ કરી ગયેલા રોગોનો ઈલાજ પણ ઝડપથી થઈ શકે છે. આયુર્વેદની માત્રા પ્રમાણે જો સેવન કરવામાં આવે તો મરચાથી પણ થાય છે ઘણાં લાભ.

આયુર્વેદની ભાષામાં લાલ મરચાને ચટપટું, તીક્ષ્ણ, વીર્યવર્ઘક, અગ્નિ પ્રદિપક, કફ તથા વાતનાશક, શૂળ પ્રકારના રોગો અને કૃમિના નાશ માટે ઉપયોગી માનવામાં આવે છે.

આવો આજે જાણીએ મરચાના તીખાતમતમતા આયુર્વેદિક નુસ્ખા....

(Ayurved Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Yoga Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: chilli ayurvedic solution for your sickness
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended