Home »Jeevan Jivi Jaano »Shastro Ni Shikh »Anya» Chanakya Niti Nature Of Good Wife According To Ach

પત્ની કેવી હોવી જોઈએ? ચાણક્ય બતાવે છે પત્નીની ખાસ વાતો

Dharm Desk, Ahmedabad | Jul 02, 2012, 17:03 PM IST

વિવાહની પછી સુખી જીવનના એક માત્ર મૂળ મંત્ર છે કે પતિ-પત્નીની વચ્ચે તાલમેલ સુખદ રહે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે મનભેદ જીવનમાં ખટાસ ઘોળી શકે છે. આથી આ સંબંધને નિભાવવા માટે પતિ અને પત્ની બન્નેને જ પરસ્પરની સમજદારીથી રહેવાનું હોય છે. પત્નીના સંબંધમાં આચાર્ય ચાણક્યએ કેટલીક વિશેષતાઓ જણાવી છે, જેનાથી પતિ અને પત્નની બન્નેના જીવન હંમેશા આનંદમય રહે છે. આચાર્ય ચાણક્ય કહે છે – सा भार्या या शुचिर्दक्षा सा भार्या या पतिव्रता। सा भार्या पतिप्रीता सा भार्या सत्यवादिनी।। તે પત્ની સૌથી સારી છે જે પવિત્ર છે, ઘરના કામ-કાજમાં નિપુણ છે, પતિવ્રતા ધર્મનું પાલન કરે છે, પતિ અને તેના પરિવારનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. ધાર્મિક આચરણવાળી છે. અહીં આપવામાં આવેલ ફોટો ઉપર ક્લિક કરો અને જાણો પત્નીની ખાસ વિશેષતાઓ...
Related Articles:

રસોડાની આ વાતો અસર કરે છે આપની આર્થિક સ્થિતિ પર
શું છે ધર્મગ્રંથ 'ગીતા'ના 18 અધ્યાયની રસપ્રદ વાતો?
પતિ-પત્નીએ પોતાના રૂમમાં, ધ્યાન રાખવી જોઈએ આ વાતો
શું છે ISCON સંપ્રદાય? આ છે તેની સ્થાપના પાછળની વાતો
ભારતમાં પવિત્ર અને વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાની જાણી-અજાણી વાતો
Smooth Skin & Attractive Figures માટે યાદ રાખો આટલી વાતો
10 ખાસ ચાણક્ય નીતિઓઃ તમને બનાવી દેશે 'ચંદ્રગુપ્ત'!
મેળવી લો આ 4 વસ્તુ પછી કંઈ નહીં માંગવું પડે ભગવાન પાસેથી!
બાથરૂમમાં રાખો આ વસ્તુ, ઘરના ઘણા દોષ થઈ જશે દૂર
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: chanakya niti nature of good wife according to ach
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext