Home »Dharm »Dharma Ke Ang» Bhoramdev Temple Raipur Sex Education

ખજુરાહો પહેલાં આ મંદિર આપતું હતું સેક્સ એજ્યુકેશન!

Bhaskar News | Jan 18, 2013, 09:48 AM IST

રાયપુર. આપ જો ખજુરાહોને દુનિયાનું પ્રથમ કામમંદિર માનતા હોય તો તમે પડો છો ખોટા. ખજુરાહો પહેલા પણ મંદિર પર કામકલાના દર્શન થાય છે. છત્તીસગઢની રાજધાનીથી સવા સો કિલોમીટર દૂર એક મંદિર એવું છે જે ખજુરાહો અને સૂર્ય મંદિર કોર્ણાકની નજીક જોવા મળે છે.

આ મંદિરમાં કોઈ એક-બે નહીં પણ પૂરી 54 મૂર્તિઓ છે, જે મૈથુનની અવસ્થામાં જોવા મળે છે. પ્રચાર-પ્રસાર અને સુવિધાઓનના અભાવમાં આ મંદિર એવી ખ્યાતી પ્રાપ્ત નથી કરી શક્યું.
 
આગળ જાણો ભોરમદેવ મંદિરની રોચક વાતો અને તસવીરો સાથે તેની કહાણી.....

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: bhoramdev temple raipur sex education
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext