Home »Astrology »Aasan Nidan» Akhatreej Tomorow Dan By Zodiac Very Benefit

આજે અખાત્રીજ: રાશિ અનુસાર કરશો દાન તો અનેકગણું પામશો

Dharm Desk, Ahmedabad | Apr 24, 2012, 01:29 AM IST

  • આજે અખાત્રીજ: રાશિ અનુસાર કરશો દાન તો અનેકગણું પામશો,  aasan nidan news in gujarati

aka_300 

વૈશાખ સુદ ત્રીજના અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ કહે છે. ધર્મ ગ્રંથ અનુસાર આ દિવસે કરવામાં આવેલ શુભ કાર્યોનું અક્ષય એટલે કે પૂર્ણ ફળ મળે છે. આ દિવસ દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ વખતે અખાત્રીજનું પર્વ 24 એપ્રિલ, મંગળવારના છે. જાણો, રાશિ અનુસાર ક્યા વ્યક્તિએ કઈ વસ્તુનું દાન કરવું કે જેથી તમે આપેલું અનેકગણું થઈને ફળ આપે –

મેષ –જવ કે જવથી બનેલા પદાર્થ તથા ઘઉંનું યથાશક્તિ દાન બ્રાહ્મણોને કરો.

વૃષભ –ગ્રીષ્મ ઋતુના ફળ, જળથી ભરેલા ત્રણ મટકી તથા દૂધનું દાન બ્રાહ્મણને કરો.

મિથુન –કાકડી, ખીર તથા લીલા મગ મંદિરના પૂજારીને દાન કરો.

કર્ક –જળથી ભરેલી મટકી, દૂધ તથા મિશ્રી કોઈ સાધુને દાન કરો. એક છત્રી કોઈ ગરીબને દાન કરવાથી અઢીયાનો દુષ્પ્રભાવ શાંત થાય છે.

સિંહ –જવ તથા ઘઉઁમાંથી કોઈ એક પદાર્થનો યથાશક્ય દાન કોઈ શિવ મંદિરમાં કરો.

કન્યા –કાકડી, ખીરું તથા તરબૂચ મંદિરના પૂજારીને દાન કરો.

તુલા –મજદૂર કે વટેમાર્ગુને પાણી પિવડાવો. કોઈ ગરીબને પગરખાનું દાન કરો શનિદોષ ઓછો થશે.

વૃશ્ચિક –કોઈ ગરિબ વ્યક્તિને જળથી ભરેલા પાત્ર, છત્રી અથવા પંખાનું દાન કરવાથીસાડાસાતીમાં રાહત રહે છે.

ધન –ચણાના લોટથી બનાવેલ પદાર્થ, ચણાની દાળ, ઋતુગત ફળમાંથી કોઈ એક પદાર્થ શિવમંદિરમાં દાન કરો.

મકર –જળથી ભરેલી મટકી, દૂધ તથા મીઠા પદાર્થ ગરીબ બ્રાહ્મણને દાન કરો.

કુંભ –જળથી ભરેલું માટલું, ઋતુગત ફળ તથા ઘઉં કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો.

મીન –ચાર હળદરની ગાંઠ બ્રાહ્મણને દાન સ્વરૂપે આપો, વેસણથી બનાવેલ પદાર્થ મંદિરના પૂજારીને દાન કરો.


Related Articles:

આંખની આસપાસ ક્યો તલ તમને અપાવે છે સ્ત્રી સંયોગ? જાણો
અખાત્રીજના શુભ મૂહુર્તનું સપ્તાહ, શેરબજારને ફળશે કે કેમ?
સોમવારનું અંકફળ આપશે આપને કોઈ સુખ? જાણો તમારા અંકથી
રાહુના કારણે છો પરેશાન તો કરો આ મંત્રનો જપ
આખરે શા માટે 21 વખત પરશુરામે કચડ્યા ક્ષત્રિયોને?
આઈસ્ક્રીમ પણ છે બીમારીનો ઈલાજ, કઈ રીતે જાણો છો તમે?
ઉંધે માથે પટકાશો! જો સુખ તથા વિકાસ માટે પસંદ કરશો આ 5 રસ્તા
જો જો ચૂકી જતા, 24થી ખુલે છે કમાડ ચાર ધામના, કેમ પહુંચશો?
માંગલિક લોકોને માટે ખાસ ઉપાય, દૂર થશે મંગળદોષ
ભીના ટુવાલનો આ રીતે ઉપાય તમારા વાળને કાળા રાખે
આવી ગયું, માંગલિક કાર્ય માટે વણજોયું મુહૂર્ત અક્ષયતૃતીયા
પરશુરામ જયંતી 24ના, જાણો કોણ છે ભગવાન પરશુરામ
અક્ષય તૃતીયાને શા માટે કહે છે, સૌભાગ્યનો દિવસ?



Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: akhatreej tomorow dan by zodiac very benefit
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext