Home »Welcome 2014 »Around The World» What Is Effect Shani Planet In Your Zodiac In 2013

જાણો, વર્ષ 2013માં કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે શનિનો

Dharm Desk, Ahmedabad | Jan 22, 2013, 17:58 PM IST

બ્રહ્માંડના સૌથી રહસ્યમય ગ્રહ શનિ વર્ષ 2013માં તુલા રાશિમાં ચલાયમાન રહેશે. આ વર્ષ શનિ આપની ઉચ્ચ રાશિ (તુલા)માં પરિભ્રમણ કરો, વિભિન્ન રાશિઓને ભિન્ન-ભિન્ન પ્રકારે પ્રભાવિત કરશે. આવો જોઈએ શનિ કયા પ્રકારે પોતાની રાશિને પ્રભાવિત કરશે.

કઈ- કઈ રાશિને શનિની આ વર્ષે સાડાસાતી અને કઈ રાશિને અઢીવર્ષની પનોતિ રહેશે. કઈ રાશિ માટે શનિ શુભ રહેશે તથા કઈ રાશિના લોકોને  શનિનો પ્રકોપનો સામનો કરવો પડશે.

આપની રાશિ પર શનિનો કેવો પ્રભાવ પડશે, આ જાણવા માટે કરો આગળ ક્લિક....

(Around The World Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Welcome 2014 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: what is effect shani planet in your Zodiac in 2013
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended