Home »Rashifal 2017 »Sitaron Ke Sitaare» Know Hindi Filme Actress Deepika Padukone Horoscope 2017

પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચાઓમાં રહેશે દીપિકા પાદુકોણ

Dharm Desk, Ahmedabad | Dec 17, 2016, 18:03 PM IST

  • પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચાઓમાં રહેશે દીપિકા પાદુકોણ,  sitaron ke sitaare news in gujarati
પોતાની સ્ટાઈલ અને ફિલ્મોને કારણે હંમેશાં ચર્ચામાં રહેનારી દીપિકા પાદુકોણ બોલીવુડની હોટ સેલિબ્રિટી છે. પાછલા કેટલાક સમયથી દીપિકા હોલીવુડમાં પણ સક્રિય છે. વર્ષ 2016માં ભલે દીપિકાની એકપણ ફિલ્મ રિલિજ થઈ ન હોય પણ તે હંમેશાં સમાચારોમાં રહી હતી. દિપિકા માટે વર્ષ 2016નું વર્ષ ખાસ રહ્યું ન હતું. આ વર્ષ તેની માટે સૌથી મોટી ઉપલબ્ધિ હોલીવુડમાં એન્ટ્રી રહેશે.
 
દીપિકાની જન્મકુંડળીથી જાણો આવનાર વર્ષે કેવું રહેશે-
 
દીપિકાનો જન્મ 5 જન્યુઆરી 1986માં થયો. તેની કુંડળીમાં ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, વિપરીત રાજયોગ અને કાળસર્પ જેવા યોગ હોવાને કારણે નિષ્ફળતા મળવા છતાં તેના કામકાજની પ્રશંસા થતી રહી છે. સાથે જ આગળના ભવિષ્યમાં પણ તેના કાર્યની પ્રશંશા થતી રહેશે.
 
કેવું રહેશે 2017નું વર્ષ ?
 
વર્ષ 2017માં દીપિકા પાદુકોણે શનિની મહાદશામાં બુધનું અંતર ચાલશે. શનિ સાતમા સ્થાને રહેશે અને બુધ પંચમેશ તઈને આઠમા સ્થાને રહેશે. દીપિકા આ વર્ષ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેશે. હોલીવુડની ફિલ્મ દ્વારા દીપિકો પોતાની જાતને ઈન્ટરનેશન સ્ટાર સાબિત કરવામાં સફળ થશે.
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know Hindi Filme Actress Deepika Padukone Horoscope 2017
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext