Home »Rashifal 2017 »Sitaron Ke Sitaare» Know Yearly Horoscope Of Salman Khan

2017માં પણ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવશે સલમાનની ફિલ્મો

Dharm Desk, Ahmedabad | Dec 22, 2016, 16:53 PM IST

  • 2017માં પણ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવશે સલમાનની ફિલ્મો,  sitaron ke sitaare news in gujarati
સલમાન ખાન માટે વર્ષ 2016 ખૂબ જ ખાસ રહ્યું છે. 2016માં સલમાનની સુલતાન ફિલ્મને રોકોર્ડતોડ સફળતા પ્રાપ્ત કરી. ગ્રહો કહે છે કે સલમાન માટે વર્ષ 2017 અનેક મુસિબતો લઈને આવશે, પરંતુ સાથે જ તેની ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ધૂમ કમાણી કરશે.
 
27 ડિસેમ્બર 1965માં જન્મેલા સલમાન ખાને જન્મ સ્થાન અને તિથિ પ્રમાણે તેમની જન્મ રાશિ મેષ છે. મંગળ અને શુક્રની યુતિને કારણે અનેક પ્રેમ પ્રસંગોના યોગ છે અને વારંવાર તેને બ્રેકઅપનો સામનો પણ કરવો પડે છે. સલમાનને આ યુતિને કારણએ જ તેની વિલાસિતા જિંદગીભર મળી છે. આવી લાઈફ સ્ટાઈલ આખી જિંદગી રહેશે.

કેવું રહેશે 2017નું વર્ષઃ- 

વર્ષ 2017માં સલમાન ખાનની કુંડળીમાં શનિની મહાદશામાં ચંદ્રનું અંતર ચાલશે. આ સમયે તેની ખ્યાતિ અને લોકપ્રિયતા વધશે અને કેટલાક વિવાદો તેની સાથે જોડાયેલા રહેશે. ફિલ્મોના મામલામાં એકવાર ફરી સલમાન માટે આ વર્ષ સારું રહેશે. તેની કરિયરનો ગ્રાહ વધુ ઉપર જશે.
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know yearly horoscope of Salman Khan
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext