Home »Tirth Darshan» The Hindu Temple Of Besakih In Indonesia

“મધર ટેમ્પલ ઓફ બેસકિહ”, આ છે ઇન્ડોનેશિયામાં આવેલું અલૌકિક હિન્દુ મંદિર

Dharm Desk, Ahmedabad | May 18, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ઇન્ડોનેશિયા એક એવો દેશ છે, જ્યાં હિન્દું સંસ્કૃતિ અને મંદિરોની ભરમાર જોવા મળી શકે છે. ઇન્ડોનેશિયના મુખ્ય શહેર વાલીમાં ઘણાં પ્રસિદ્ધ અને વિશાળ હિન્દુ મંદિર છે. તેમાથી એક છે પૂરા બેસકિહ મંદિર. આ મંદિરની ગણતરી માત્ર ઇન્ડોનેશિયામાં જ નહીં પરંતુ આખી દુનિયાના સૌથી સુંદર હિન્દુ મંદિરોમાં થાય છે. પહાડોની વચ્ચે આ મંદિરની સુંદરતા જ તેની સૌથી મોટી ખાસિયત છે. અગુંગ નામના પહાડ પર બનેલું આ મંદિર એક આઇલેન્ડ જેવું જોવા મળે છે.
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Hindu temple of besakih in Indonesia
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended