Home »Tirth Darshan» Hidimba Devi Temple At Kullu-Manali

અહીં 1 રાક્ષસીની દુર્ગા રૂપે કરાય છે પૂજા, મહાભારત સાથે છે ખાસ સંબંધ!

Dharm Desk, Ahmedabad | Apr 21, 2017, 16:15 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ પાંચેય પાંડવોમાંથી સૌથી બળશાળી ભીમ જેની પત્ની હિડિંબાને કુલ્લૂ રાજવંશની દાદીના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. અહીં લોકો હિડિંબાને દેવી માને છે અને તેની પૂજા કરે છે. પગો઼ડા શૈલીમાં બનેલાં આ મંદિરની આસપાસનું દ્રશ્ય એટલું સુંદર છે કે મનાલીમાં આવનાર દરેક પ્રવાસી અહીં જરૂર આવે છે. આ કારણે જ આ મંદિરની ગણતરી હિમાચલ પ્રદેશના મુખ્ય મંદિરોમાં કરવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જગ્યા સાથે જોડાયેલી અન્ય રોચક વાતો...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hidimba Devi Temple at Kullu-manali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended