Home »Tirth Darshan» Work Process And Importance Of The Kitchen Of Jagannath Puri Temple

રોજ 1 લાખ લોકો જમે છે જગન્નાથ પુરીમાં, આ રીતે તૈયાર થાય છે 56 ભોગ

Dharm Desk, Ahmedabad | Apr 21, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ઓરિસ્સાના જગન્નાથ પુરી ધામ મંદિરની રસોઈને દુનિયાની સૌથી મોટી રસોઈ માનવામાં આવે છે. મંદિરની ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે આ રસોઈમાં એક દિવસમાં એક લાખ લોકો માટે ભોજન પકવવામાં આવે છે. સૌથી મોટી ખાસિયત છે કે, આ રસોઈમાં ભગવાન જગન્નાથ માટે બનાવવામાં આવતો ભોગ માત્ર માટીના વાસણોમાં જ બને છે અને આ ભોગ લાકડા ઉપર જ પકવવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે, આ રસોઈનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી, ભલે ગમે તેટલાં લોકો અહીં ભોજન કરી લે. ચાલો જાણીએ આ રસોઈ અને મહાપ્રસાદ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જગન્નાથ પૂરીના મહાપ્રસાદ સાથે જોડાયેલી ખાસ વાતો....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Work process and importance of the kitchen of jagannath puri temple
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended